શોધખોળ કરો

વૃદ્ધ લોકોને એફડી પર મળતા વ્યાજ પર ટેક્સ લગાવીને સરકારે 27,000 કરોડની કમાણી કરી

Senior Citizen Fixed Deposit: SBI રિસર્ચના રિપોર્ટ અનુસાર, ફિક્સ્ડ ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દરોને કારણે આ ડિપોઝિટ સ્કીમ વરિષ્ઠ નાગરિકોમાં ખૂબ લોકપ્રિય બની છે.

Senior Citizen Fixed Deposit: દેશના વરિષ્ઠ નાગરિકોની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ પરના વ્યાજમાંથી સરકારે ટેક્સમાં રૂ. 27,000 કરોડથી વધુની કમાણી કરી છે. આ એક સારો આંકડો છે અને અગાઉના આંકડા પ્રમાણે તેમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

વરિષ્ઠ નાગરિકો પાસેથી ટેક્સ લેવામાં આવે છે

સરકારે ગયા નાણાકીય વર્ષમાં ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ પર વરિષ્ઠ નાગરિકો પાસેથી રૂ. 27,000 કરોડથી વધુ ટેક્સ વસૂલ્યો છે. દેશની સૌથી મોટી ધિરાણ આપતી SBI રિસર્ચના રિપોર્ટ અનુસાર આ જાણકારી મળી છે.

આ યોજના વરિષ્ઠ નાગરિકોમાં ખૂબ જ લોકપ્રિય છે

SBI રિસર્ચનો રિપોર્ટ કહે છે કે છેલ્લા પાંચ વર્ષમાં થાપણોની કુલ રકમ 143 ટકા વધીને 2023-24ના અંતે 34 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે પાંચ વર્ષ પહેલા તે 14 લાખ કરોડ રૂપિયા હતી. રિપોર્ટ અનુસાર, ફિક્સ્ડ ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દરોને કારણે, આ ડિપોઝિટ સ્કીમ વરિષ્ઠ નાગરિકોમાં ખૂબ લોકપ્રિય બની છે. આ સમયગાળા દરમિયાન ફિક્સ ડિપોઝિટ ખાતાઓની કુલ સંખ્યા 81 ટકા વધીને 7.4 કરોડ થઈ ગઈ છે.

15 લાખથી વધુની અંદાજિત થાપણ - SBI સંશોધન

SBIના સંશોધનનો અંદાજ છે કે આમાંથી 7.3 કરોડ ખાતામાં 15 લાખ રૂપિયાથી વધુની રકમ જમા છે. આ થાપણો પર 7.5 ટકા વ્યાજના અંદાજને ધ્યાનમાં રાખીને, વરિષ્ઠ નાગરિકોએ ગયા નાણાકીય વર્ષમાં માત્ર વ્યાજના રૂપમાં રૂ. 2.7 લાખ કરોડની કમાણી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમાં બેંક ડિપોઝિટમાંથી 2.57 લાખ કરોડ રૂપિયા અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાંથી બાકીની રકમ સામેલ છે.

"વરિષ્ઠ નાગરિકો દ્વારા ચૂકવવામાં આવેલ 10 ટકા (સરેરાશ) કર તમામ કેટેગરીમાં સુસંગત છે એમ માનીએ તો, આ સંદર્ભમાં ભારત સરકાર દ્વારા કરની વસૂલાત આશરે રૂ. 27,106 કરોડ હશે," અહેવાલમાં જણાવાયું છે. દેશની ઘણી બેંકો પણ વરિષ્ઠ નાગરિકોને તેમની ફિક્સ ડિપોઝિટ પર 8.1 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

Embed widget