શોધખોળ કરો

નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં થયો છ ટકાનો વધારો, એક લાખ કરોડને પાર પહોંચ્યો

આ અગાઉ ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 95,380 કરોડ રૂપિયા રહ્યું હતું.

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં ત્રણ મહિના બાદ નવેમ્બરમાં એક લાખ કરોડ રૂપિયાના સ્તરને પાર કર્યો હતો. નવેમ્બરમાં જીએસટી કલેક્શન એક વર્ષ અગાઉ આ મહિનાની તુલનામાં છ ટકાથી વધીને 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આ અગાઉ ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 95,380 કરોડ રૂપિયા રહ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં 97.637 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. એક સતાવાર નિવેદન અનુસાર આ વર્ષે નવેમ્બરમાં કેન્દ્રિય જીએસટીમાં 19592 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીથી 27,144 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટીથી 49,028 કરોડ રૂપિયા અને જીએસટી ઉપકરથી 7727 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. એકીકૃત જીએસટીમાં 20,948 કરોડ રૂપિયા આયાતથી વસૂલ થઇ હતી. એ જ રીતે સેસથી 869 કરોડ રૂપિયા આયાત માલ પર સેસથી પ્રાપ્ત થયા છે. આ અગાઉ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શનમાં વાર્ષિક આધાર પર ઘટાડો થયો હતો. નિવેદનમાં કહ્યું કે, નવેમ્બરમાં ઘરેલુ લેવડ-દેવડ પર જીએસટી કલેક્શનમાં 12 ટકાનો વધારો થયો છે. આ વર્ષે જીએસટી કલેક્શનમાં સૌથી સારી માસિક વૃદ્ધિ થઇ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget