શોધખોળ કરો

GST કાઉન્સિલની આજે બેઠક, દર વધારવા પર થઈ શકે છે ફેંસલો

પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોએ ટેક્સના દરમાં વધારો કરવાનો વિરોધ કર્યો છે. રાજ્ય સરકારોનું કહેવું છે કે અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે ગ્રાહકોની સાથે ઉદ્યોગોએ પણ કામકાજમાં દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.

નવી દિલ્હીઃ આજેે GST કાઉન્સિલની બેઠક મળવાની છે. જેમાં રેવન્યૂ વધારવાને લઈ વિવિધ ઉપાયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. જીએસટીની વર્તમાન વ્યવસ્થામાં અપેક્ષાથી ઓછી આવકના કારણે જીએસટીના દરમાં ફેરફાર કરવામાં આવે તેવી ચર્ચા પ્રબળ બની છે. રેવન્યૂ ઓછી હોવાના કારણે રાજ્યોને નાણાં આપવામાં વિલંબ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોએ ટેક્સના દરમાં વધારો કરવાનો વિરોધ કર્યો છે. રાજ્ય સરકારોનું કહેવું છે કે અર્થતંત્રમાં સુસ્તી વચ્ચે ગ્રાહકોની સાથે ઉદ્યોગોએ પણ કામકાજમાં દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલે ટેકસ દરની સમીક્ષા અંગે સૂચનો માંગ્યા છે. રેવન્યૂ વધારવાના હેતુથી કાઉન્સિલે વિવિધ સામાનો પર દરની સમીક્ષા, કર માળખાને તર્કસંગત બનાવવા, રેવન્યૂ વધારવા માટે વર્તમાનમાં લાગુ કરવામાં આવેલા દર ઉપરાંત અન્ય દરો અંગે સલાહ માંગી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં પશ્ચિમ બંગાળના નાણા મંત્રી અમિત મિત્રાંએ કહ્યું છે કે, રાજ્યોને જીએસટી પરિષદનો પત્ર પ્રાપ્ત થયો છે. તેમાં રેવન્યૂ વધારવા માટે સૂચનો માંગવામાં આવ્યા છે. જે સામાનને જીએસટીમાં છૂટ આપવામાં આવી છે તેને કરના માળખામાં લાવવા સહિત રેવન્યૂ વધારવા માટે સલાહ માંગવામાં આવી છે. રાજ્યોને રેવન્યૂ ખોટની ચૂકવણીમાં થઈ રહેલા વિલંબની ફરિયાદ બાદ સોમવારે કેન્દ્ર સરકારે કુલ 35સ298 કરોડ રૂપિયાની રકમ રાજ્યો ચુકવી હતી. દેશમાં 1 જુલાઈ, 2017થી જીએસટી લાગુ થયો હતો. જીએસટી લાગુ કરતી વખતે કેન્દ્ર સરકારે રાજ્યોને તેમના રેવન્યૂમાં થનારા ઘટાડાની ભરપાઈ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ડુંગળી બાદ બટાકાના ભાવમાં પણ આવી તેજી, એક મહિના બાદ બજારમાં આવશે નવા બટાકા ચાર મહિના બાદ ટીમ ઈન્ડિયા સાથે જોડાયો બુમરાહ, વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી વન ડે પહેલા કરી પ્રેક્ટિસ, જુઓ તસવીરો બ્રિટન HCથી અનિલ અંબાણીને મળી મોટી રાહત, ચીનની બેંકોનો દાવો ફગાવ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ બંને રાઉન્ડમાં આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ

Embed widget