શોધખોળ કરો
Advertisement
ડુંગળી બાદ બટાકાના ભાવમાં પણ આવી તેજી, એક મહિના બાદ બજારમાં આવશે નવા બટાકા
બનાસકાંઠામાં બટાકાના કોલ્ડ સ્ટોરેજ ખાલી થવાથી ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાસકાંઠામાં હજુ પણ બટાકાના 15 લાખ કટ્ટા હોવાનો અંદાજ છે.
બનાસકાંઠાઃ ડુંગળીના ભાવમાં લાલચોળ તેજી આવ્યા બાદ હાલ બટાકાના ભાવમાં ઉછાળો આવ્યો છે. બટાકાના ભાવમાં પાંચ વર્ષ બાદ તેજી જોવા મળી રહી છે. હાલ બટાકાના મણનો ભાવ 400થી 500 રૂપિયા છે.
બનાસકાંઠામાં બટાકાના કોલ્ડ સ્ટોરેજ ખાલી થવાથી ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાસકાંઠામાં હજુ પણ બટાકાના 15 લાખ કટ્ટા હોવાનો અંદાજ છે. ડીસાના નવા બટાકાની આવક હજી એક મહિના બાદ શરૂ થશે, જે બાદ ભાવમાં ઘટાડો થશે તેવો અંદાજ છે.
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સૌથી વધુ બટાકાની ખેતી થાય છે.
પાયલ રોહતગીને મળ્યા જામીન, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી
બ્રિટન HCથી અનિલ અંબાણીને મળી મોટી રાહત, ચીનની બેંકોનો દાવો ફગાવ્યો
ચાર મહિના બાદ ટીમ ઈન્ડિયા સાથે જોડાયો બુમરાહ, વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી વન ડે પહેલા કરી પ્રેક્ટિસ, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement