શોધખોળ કરો

આજે GST કાઉન્સિલની બેઠક, આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી, જાણો વિગત

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 36મી બેઠકને નાણામંત્રી નિર્મલા સિતારમન વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. આ બેઠકમાં બેટરીથી ચાલતી કાર અને સ્કૂટરમાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે.

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 36મી બેઠક 25 જુલાઈએ થશે. આ બેઠકને નાણામંત્રી નિર્મલા સિતારમન વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. આ બેઠકમાં બેટરીથી ચાલતી કાર અને સ્કૂટરમાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી આ બધી વસ્તુ સસ્તી થઈ શકે છે. આજે GST કાઉન્સિલની બેઠક, આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી, જાણો વિગત આ પ્રસ્તાવ ગત જીએસટી બેઠકમાં પણ આવ્યો હતો. પરંતુ, તે સમયે કેટલાક સભ્યોએ કહ્યું કે, જે ઈલેક્ટ્રીક વ્હીકલ છે અને જે ચાર્જર છે, તેની કિંમતમાં અંતર છે. તેથી આ પૂરા પ્રસ્તાવને એકવાર ફરી ફિટમેન્ટ કમિટીમાં મોકલવો જોઈએ. ઈ-વાહનોના ઘરેલુ સ્તર પર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રએ જીએસટી દરને 12 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની ભલામણ કરી છે. જો આવુ થશે તો, દેશમાં ઈલેક્ટ્રીક વાહનોના ભાવમાં ઘટાડો આવશે. આજે GST કાઉન્સિલની બેઠક, આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી, જાણો વિગત બેઠકમાં સોલર પાવર જનરેશન સિસ્ટમ અને વિંડ ટર્બાઈન પ્રોજેક્ટ પર જીએસટી દર ઓછા કરવામાં આવી શકે છે. ગત મહિને રાજ્યોના નાણામંત્રી સાથે જીએસટી કાઉન્સિલની બેઠક થઈ હતી, જેમાં ઈલેક્ટ્રીક વ્હીકલ, ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન અને ભાડા પર ઈલેક્ટ્રીક વ્હીકલમાં જીએસટીમાં છૂટ આપવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. મોલ, શોપિંગ સેન્ટર, ઓફિસ, રહેણાંક વિસતારોમાં ઈ-વાહનો માટે 10 ટકા પાર્કિંગ રિઝર્વ રાખવામાં આવી શકે છે. દેશભરમાં ઈ-વાહનોને ટોલ ટેક્સમાંથી પૂરી રીતે મુક્તી આપવામાં આવે તેવી શક્યતા છે. આજે GST કાઉન્સિલની બેઠક, આ વસ્તુઓ થઈ શકે છે સસ્તી, જાણો વિગત મોદી સરકાર ઈ-વાહનોના ઘરેલુ નિર્માણને પ્રોત્સાહન આપવા માંગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ ભાષણમાં કહ્યું હતું કે, જે રીતે ડેટ્રાયટ પારંપરિક વાહનોનું હબ છે, સરકાર તેવી રીતે ભારતમાં ઈલેકટ્રિક વાહનોનું હબ બનાવવા માંગે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા

MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ

Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર

Embed widget