શોધખોળ કરો

GST on Pizza Topping: પિઝાના ટેસ્ટ નહીં ટેક્સને લઈને કોર્ટમાં પહોંચ્યો મામલો, જાણો શું આવ્યો નિર્ણય

આ મામલે 20 મહિના સુધી સુનાવણી ચાલી. સપ્ટેમ્બરમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પરાઠા પર 18 ટકાના દરે GST લાગશે.

GST on Pizza Topping: પિઝાની ટોપિંગ તેને સ્વાદિષ્ટ બનાવે છે. ઓગસ્ટમાં પિઝા ટોપિંગ બનાવતી કંપનીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને લઈને કોર્ટમાં જવું પડ્યું હતું. GST પાંચ વર્ષ પહેલા લાગુ કરવામાં આવ્યો હતો અને હવે દર મહિને લગભગ $17 બિલિયન સરકારના ખાતામાં જાય છે. હવે વાત કરીએ કોર્ટ સુધી પહોંચેલા મામલાની.

મોઝેરેલા ટોપિંગ અંગે, ખેડા ટ્રેડિંગ કંપનીએ કોર્ટને કહ્યું કે તેને ચીઝ તરીકે વર્ગીકૃત કરવું જોઈએ, જે 12 ટકાના દરે GST આકર્ષે છે. કંપનીએ એમ પણ કહ્યું કે ચીઝ અને મિલ્ક સોલિડ્સ પિઝા ટોપિંગનો એક તૃતીયાંશ ભાગ બનાવે છે. બીબીસીના અહેવાલ મુજબ હરિયાણાની એક અદાલતે આ મામલે પોતાની અસહમતિ વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે ટોપિંગમાં સમાવિષ્ટ આઇટમને સ્ટેન્ડ-અલોન આઇટમ તરીકે વર્ગીકૃત કરી શકાતી નથી.

કોર્ટે કહ્યું કે ટોપિંગમાં વનસ્પતિ તેલનો હિસ્સો 22 ટકા છે. કંપનીએ કહ્યું કે તેલ પિઝામાં માત્ર સ્વાદ જ ઉમેરતું નથી, પરંતુ તે ટેક્સચરને પણ સારું બનાવે છે. તે સસ્તું પણ છે. કોર્ટે કહ્યું કે વેજિટેબલ ફેટ ચીઝનું ઘટક નથી. આ કારણે, ચીઝમાં ટોપિંગનો સમાવેશ કરી શકાતો નથી, તેને ખાદ્ય તૈયારી કહેવી વધુ સારું રહેશે અને 18 ટકાના દરે GST વસૂલવામાં આવશે. અને આમ કંપની કેસ હારી ગઈ.

પિઝાના ટોપિંગની જેમ પરાઠાને લગતો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે 20 મહિના સુધી સુનાવણી ચાલી. સપ્ટેમ્બરમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પરાઠા પર 18 ટકાના દરે GST લાગશે. તે જ સમયે, રોટલી પર 5 ટકાના દરે GST વસૂલવામાં આવે છે.

તમને યાદ હશે કે કોર્ટે આઈસ્ક્રીમ પર જીએસટીને લઈને પણ મોટો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે રેસ્ટોરન્ટ કરતાં પાર્લરમાં વેચાતા આઈસ્ક્રીમ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. પાર્લરમાં વેચાતા આઈસ્ક્રીમ પર 18 ટકા જીએસટી લાદવાનો નિર્ણય આવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આઈસ્ક્રીમ પાર્લર તૈયાર આઈસ્ક્રીમ વેચે છે અને રેસ્ટોરન્ટની જેમ વપરાશ માટે આઈસ્ક્રીમ બનાવતા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

શું તમે આ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે, RBIએ લાઇસન્સ રદ કર્યું છે, જાણો જમા પૈસાનું શું થશે

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

Embed widget