શોધખોળ કરો

4 જૂને કામ નહી કરે HDFC નું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, બેંકે ગ્રાહકોને કર્યા એલર્ટ

HDFC બેંકે તેના ગ્રાહકોને ઈમેલ અને SMS દ્વારા જાણ કરી છે કે તેના તમામ HDFC બેંકના ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ વ્યવહારો અપગ્રેડ વિન્ડો દરમિયાન અસ્થાયી રૂપે ઉપલબ્ધ રહેશે નહીં.

HDFC બેંકે ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. HDFC બેંકે તેના ગ્રાહકોને ઈમેલ અને SMS દ્વારા જાણ કરી છે કે તેના તમામ HDFC બેંકના ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ વ્યવહારો અપગ્રેડ વિન્ડો દરમિયાન અસ્થાયી રૂપે ઉપલબ્ધ રહેશે નહીં. એચડીએફસી બેંકના ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે 4 જૂન, 2024ના રોજ સવારે 12:30 થી બપોરે 2:30 વાગ્યા સુધી HDFC બેંકના ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ દ્વારા વ્યવહારો ઉપલબ્ધ રહેશે નહીં. આ સિવાય તે 6 જૂને સવારે 12:30 થી બપોરે 2:30 વાગ્યા સુધી ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે નહીં. HDFC બેંકે આપેલ તારીખો પર HDFC બેંક ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડ સેવાઓ માટે સિસ્ટમ અપગ્રેડ કરવાની યોજના બનાવી છે.

HDFC બેંકના ATM, POS (સ્ટોર પર કાર્ડ સ્વાઇપ મશીન), ઓનલાઈન (પેમેન્ટ ગેટવે પોર્ટલ) અને NetSafe વ્યવહારો પરની તમામ ડેબિટ, ક્રેડિટ, પ્રીપેડ કાર્ડ સેવાઓ અસ્થાયી રૂપે ઉપલબ્ધ રહેશે નહી.

HDFC બેંક રુપે કાર્ડ અન્ય (નોન-HDFC બેંક) પેમેન્ટ ગેટવે પર ઓનલાઈન વ્યવહારો માટે પણ કામ કરશે નહીં. HDFC બેંકના ગ્રાહકોને હવે માત્ર રૂ. 100 (મોકલેલ/ચૂકવેલ) અને રૂ. 500 (પ્રાપ્ત કરેલ)થી વધુના વ્યવહારો માટે જ SMS અપડેટ્સ મળશે.

500 રૂપિયાથી ઓછી ક્રેડિટ પર પણ SMS એલર્ટ નહીં આવે

HDFC બેંકે ગ્રાહકોને આ અંગે જાણકારી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો UPI દ્વારા 100 રૂપિયાથી ઓછા ખર્ચ કરવામાં આવશે અને 500 રૂપિયાથી ઓછા એકાઉન્ટમાં જમા થશે તો SMS એલર્ટ મોકલવામાં આવશે નહીં. બેંકે ગ્રાહકોને તેમના ઈમેલને અપડેટ કરવાની અપીલ કરી છે જેથી કરીને તેઓને સૂચનાઓ મળતી રહે. બેંક અનુસાર, પેમેન્ટ એપ દ્વારા આવા નાના ટ્રાન્ઝેક્શનના એલર્ટ પણ આપવામાં આવે છે. નાના ટ્રાન્ઝેક્શન પર મળેલા ફીડબેકના આધારે બેંકે આ નિર્ણય લીધો છે.

બેંકે બે ડિજિટલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા

આ સાથે HDFC બેંકે બે ડિજિટલ ક્રેડિટ કાર્ડ Pixel Play અને Pixel Go લોન્ચ કર્યા છે. આ ડિજિટલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બેંકની PayZapp એપ દ્વારા કરી શકાય છે. 25,000 રૂપિયાથી વધુ વેતન ધરાવતા અને 6 લાખ રૂપિયા સુધીનું રિટર્ન ફાઇલ કરનારા સ્વ-રોજગાર ધરાવતા લોકો આ કાર્ડનો લાભ લઈ શકે છે.           

ટોપ સ્ટોરી

UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર
UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર
JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો
JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો
મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ
મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
Embed widget