શોધખોળ કરો

Hyundaiની આ કાર 60 હજાર રૂપિયા સુધી મળી રહી છે સસ્તી, Mahindra પણ આપે છે તગડું ડિસ્કાઉન્ટ

કોરોના કાળમાં કાર કંપનીઓ સતત ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

નવી દિલ્હીઃ કોરોના કાળમાં કાર કંપનીઓ સતત ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ દરમિયાન હ્યુન્ડાઈ પણ કાર પર 50 હજારથી વધુની છૂટ આપી રહી છે. જો તમે જૂની ગાડી ચલાવીને કંટાળી ગયા હો અને નવી કાર લેવાનું વિચાર કરી રહ્યા હોવ તો હ્યુન્ડાઈની કાર ખરીદવાનો આ યોગ્ય સમય છે. હ્યુન્ડાઈની આ ઓફરમાં તમે કાર એક્સચેન્જ પણ કરાવી શકો છો. Hyundai Aura: હ્યુન્ડાઈનની આ કોમ્પેક્ટ સેડાન કાર ખરીદવાનો શ્રેષ્ઠ સમય છે. જો ચાલુ મહિને તમે કારને ખરીદશો તો આશરે 25 હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે છે. Hyundai Grand i10 Nios: જો તમે હ્યુન્ડાઈની કાર ખરીદવા માંગો છો તો ચાલુ મહિને ખરીદવી શ્રેષ્ઠ રહેશે. આ કાર ખરીદવા પર પણ 25 હજાર રૂપિયાનો લાભ થઈ શકે છે. આ કાર હ્યુન્ડાઈની લોકપ્રિય કાર ગ્રાંડ આઈ10નું સક્સેસર મોડલ છે. Hyundai Santro: હ્યુન્ડાઈની આ હેચબેક કાર પર આશરે 45 હજાર રૂપિયાની છૂટ મળી રહી છે. સેન્ટ્રો હ્યુન્ડાઈની સૌથી વધારે વેચાતી કાર પૈકીની એક છે. તમારી પાસે કારને સસ્તા ભાવે ખરીદવાનો મોકો છે. Hyundai i20: હ્યુન્ડાઈ આઈ20ને કંપનીએ તાજેતરમાં જ બીએસ6 એન્જિન સાથે અપગ્રેડ કરી હતી. આ અપગ્રેડેડ મોડલને તમે ખરીદવા ઈચ્છતા હો તો 60 હજાર રૂપિયા સુધી સસ્તી મળી શકે છે. Hyundai Gran i10: કંપની આ મોડલ પર પણ 60 હજારનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સસ્તા ભાવમાં હ્યુન્ડાઈ ગ્રેંડ આઈ10 ખરીદવાનો શાનદાર મોકો છે. Mahindra પણ આપી રહી છે છૂટઃ મહિન્દ્રા પણ પસંદગીના મોડલ પર લાખો રૂપિયાનો ફાયદો આપી રહી છે. કંપની Mahindra Alturas, Mahindra Scorpio, Mahindra XUV500, Mahindra Marazzo MPV, Mahindra XUV300, Mahindra KUV100 NXT અને Mahindra Bolero પર છૂટ આપી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Embed widget