જો વિશ્વની આ પાંચ મોટી કંપનીઓ ઠપ થઈ જાય તો શું થંભી જશે દુનિયા?

પ્રતિકાત્મક તસવીર
Source : freepik
Microsoft-CrowdStrike પર આવેલ સંકટ ઇતિહાસનું સૌથી મોટું IT સંકટ બનું ગયું છે. તેને 'ડિજિટલ પેન્ડેમિક' પણ કહેવામાં આવી રહ્યું છે.
વિચારો, જો એક દિવસ અચાનક વિશ્વની પાંચ મોટી કંપનીઓની માસ્ટરકાર્ડ, વિઝા કાર્ડ, ગૂગલ, જીપીએસ અને AWS સેવાઓ કામ કરવાનું બંધ કરી દે તો શું થશે? શું દુનિયા અટકી જશે?
આ પ્રશ્ન એટલા માટે ઉઠાવવામાં આવી

