શોધખોળ કરો

IT રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, તેમાં વધારો કરવાની જાણકારી ખોટી- ઈનકમ ટેક્સ વિભાગ

ઈનકમ ટેક્સ વિભાગે કહ્યું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. ટેક્સપેયર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ તારીખ પહેલા પોતાનુ રિટર્ન ફાઈલ કરી લે.

નવી દિલ્હી: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખમાં વધારો કરવાને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટ્સને ઈનકમ ટેક્સ વિભાગે ખોટા ગણાવ્યા હતા.  ઈનકમ ટેક્સ  વિભાગે કહ્યું ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. ટેક્સપેયર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ તારીખ પહેલા પોતાનુ રિટર્ન ફાઈલ કરી લે. ઈનકમ ટેક્સ વિભાગે ટ્વિટ કર્યું, સોશિયલ મીડિયા પર ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખમાં વધારો કરવાને લઈને એક આદેશ પ્રસારિત થઈ રહ્યો છે. એ વાત સ્પષ્ટ કરવામાં આવે છે કે આ આદેશ સાચો નથી. ટેક્સ ભરનારાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ 31 ઓગસ્ટ પહેલા ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી લે. ઈનકમ ટેક્સ વિભાગ તરફથી આ સ્પષ્ટીકરણ સોશિયલ મીડિયા પર 29 ઓગસ્ટના એક આદેશ પ્રસારિત થયા બાદ આવ્યો છે. જેમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખને વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. સરકારે 23 જૂલાઈ 2019ના ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ કરી હતી. આ પહેલા 31 જૂલાઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....

આ ખેડૂતોએ PM કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે, જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે

India Post Update: હવે આ કામ માટે નહીં ખાવા પડે પોસ્ટ ઓફિસના ધક્કા, ઓનલાઈન જ થઈ જશે કામ

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ

Embed widget