શોધખોળ કરો

ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં GDP ગ્રોથ ઘટીને 6.6 ટકા રહ્યો, પાંચ મહિનાના સૌથી નીચલા સ્તરે

નવી દિલ્હી: ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 7.7 ટકાથી ઘટીને 6.6 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિત્ત વર્ષ 2019ના બીજા ક્વાર્ટરના જીડીપી સંશોધન પછી 7.1 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દેવામાં આવ્યો હતો. આ જ રીતે 2019ના પ્રથમ ક્વાર્ટરનો જીડીપી સંશોધિત કરીને 8.2થી ઘટાડીને 8 ટકા કરી દેવામાં આવ્યો હતો. જ્યારે વિત્ત વર્ષ 2019નો જીડીપી અંદાજ 7.2 ટકાથી ઘટીને 7 ટકા કરી દેવામાં આવ્યો હતો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે ત્રીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 6.9 ટકાથી ઘટીને 6.7 ટકા રહ્યો છે જે વિત્ત વર્ષ 2018ના ત્રીજા ક્વાર્ટરમાં 8.6 ટકા રહ્યો હતો. વિત્ત વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં જીવીએ 6.3 ટકા રહ્યો છે જે 6.6 ટકા રહેવાનો અંદાજ હતો. વર્ષ 2017-18માં 7.2 ટકા ગ્રોથ રેટના મુકાબલે વર્ષ 2018-19માં દેશનો વિકાસ દર 7 ટકા સુધી પહોંચવાની આશા છે, જેમ કે મિનિસ્ટ્રી ઓફ સ્ટૈટિસ્ટિક્સે જાણકારી આપી છે. ગત મહિને સેન્ટ્રેલ સ્ટૈટિસ્ટિક્સ ઓફિસે ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ દર 7.2 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત
50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget