શોધખોળ કરો

ઇન્ડિગોએ એરબસને આપ્યો 300 વિમાનનો  ઓર્ડર, 2.31 લાખ કરોડની થઇ ડીલ

ઇન્ડિગોએ એક નિવેદનમાં કંપનીના સીઇઓ રોનોજોય દત્તાને ટાંકીને કહ્યું કે, આ ઓર્ડર ઐતિહાસિક છે

  નવી દિલ્હીઃ દેશમાં મંદી વચ્ચે એરલાઇન્સ ઇન્ડિગોએ એરબસને A320 નિયો ફેમિલીના 300 નવા વિમાનનો ઓર્ડર આપ્યો છે. એરબસને કોઇ એક એરલાઇન્સ કંપની દ્ધારા અત્યાર સુધી મળેલો આ સૌથી મોટો ઓર્ડર છે. આ ઓર્ડર 33 અબજ ડોલર (2.31 લાખ કરોડ રૂપિયા)નો છે. જેનો  હેતું કંપની દ્ધારા  માર્કેટ શેરના હિસાબથી  દેશની સૌથી મોટી વિમાન કંપનીની પોઝિશનને મજબૂત કરવાની છે. ઇન્ડિગોએ એક નિવેદનમાં કંપનીના સીઇઓ રોનોજોય દત્તાને ટાંકીને કહ્યું કે, આ ઓર્ડર ઐતિહાસિક છે. ભારતમાં વિમાન ક્ષેત્રમાં વૃદ્ધિ ચાલુ રહેવાની આશા છે. અમે ગ્રાહકોને સેવા અને ભાડામાં ઘટાડો કરવા સહિત અમારા અન્ય વચનો પુરા કરવાની દિશામાં છીએ. આ અગાઉ ઇન્ડિગોએ 2005થી 2015 વચ્ચે ત્રણ ભાગમાં 530 એરબસ વિમાનનો ઓર્ડર  આપ્યો હતો. આ સાથ જોડાયેલા સૂત્રોએ રોયટર્સને  કહ્યું હતુ કે, તે ઓર્ડરને  અંતિમ રૂપ આપવામાં લાગ્યું છે. જેમાં એરબસના નવા વિમાન તથા સિંગલ-એસ એ320 ટાઇપના લોંગ વર્ઝન એ321 એક્સએલઆર સામેલ  હશે. ઇન્ડિગોએ  જોકે આના પર કોઇ પ્રતિક્રિયા આપી નહોતી. સોમવારે એક પ્રવક્તાએ કહ્યું હતું કે નવો ઓર્ડરને લઇને હાલમાં કોઇ પ્લાન નથી. એરબસે પણ તેના પર કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget