શોધખોળ કરો

Ration card: ઘરે બેઠા તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો ? જાણો એકદમ સરળ પ્રોસેસ

પ્રતિકાત્મક તસવીર

1/6
જેમની પાસે રેશનકાર્ડ છે તેમને સરકારી રાશનની દુકાનોમાંથી ઓછા દરે ઘઉં અને ચોખા આપવામાં આવે છે. દરેક રાજ્યમાં અલગ-અલગ રીતે રેશન કાર્ડ બનાવવાની સુવિધા આપવામાં આવે છે. તમામ રાજ્યોમાં અલગ-અલગ પોર્ટલ દ્વારા રેશન કાર્ડ માટે અરજી કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તમે રાશનકાર્ડ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો.

2/6
તમે પણ રેશન કાર્ડ બનાવવા માટે લાયક છો, તો આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો ? આ સાથે તમે જાણશો કે રેશન કાર્ડ માટે અરજી કર્યા પછી, તમે કેવી રીતે રેશન કાર્ડની ઑનલાઇન અરજીની સ્થિતિ ચકાસી શકો છો.

3/6
ભારતમાં રેશન કાર્ડ માટે અરજી કરવા માટે, તમારી પાસે ભારતીય નાગરિકત્વ હોવું આવશ્યક છે. ઘરના વડા તેને પોતાના નામે કરાવી શકે છે. રેશન કાર્ડ મેળવવા માટે, તમારી લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. કોઈપણ રાજ્યનો કોઈપણ નાગરિક, જેની પાસે પહેલાથી રેશન કાર્ડ નથી, તે તેના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

4/6
આ માટે, સૌથી પહેલા ફૂડ વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. હવે તમારું રાજ્ય પસંદ કરો. આગળના પગલામાં, રાશન કાર્ડ માટે અરજી કરવાના વિકલ્પ પર ક્લિક કરો. રેશનકાર્ડ ફોર્મ ખોલ્યા પછી, જિલ્લા, બ્લોક, ગ્રામ પંચાયતની વિગતો ભરો. તમારી વાર્ષિક આવક અનુસાર તમારા માટે રેશન કાર્ડનો પ્રકાર પસંદ કરો.

5/6
હવે તમારા પરિવારનો ભાગ હોય તેવા તમામ લોકોના નામ દાખલ કરો. છેલ્લે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો અને પ્રિન્ટ આઉટ લો.

6/6
તમે રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી છે, તો તમારી પાસે રસીદ હશે. રેશન કાર્ડની અરજીની સ્થિતિ તપાસવા માટે ખાદ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. હવે રેશન કાર્ડ વિભાગમાં જાઓ અને સ્ટેટસ ચેક કરવાના વિકલ્પ પર જાઓ. બધી વિગતો ભર્યા પછી, તમારા કાર્ડનું સ્ટેટસ તમારી સામે દેખાશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

દિવાળી પર ફોનમાં આવે આવો મેસેજ તો થઈ જશો સાવધાન, ખાલી થઈ શકે છે બેન્ક એકાઉન્ટ

Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ :  ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર:  અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર

હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ

BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

Embed widget