શોધખોળ કરો

એરટેલને પછાડીને રિલાયન્સ જિયો બની દેશની બીજા નંબરની ટેલિકોમ કંપની

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્ધારા જાહેર આંકડાઓ અનુસાર એપ્રિલથી મેના અંત સુધી ઓપરેટરના 8.2 લાખ નવા યુઝર્સને પોતાના નેટવર્ક સાથે જોડ્યા છે.

નવી દિલ્હીઃ દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની નેતૃત્વ ધરાવતી નવી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો મે મહિનામાં સબ્સક્રાઇબર્સના આધાર પર એરટેલને પછાડીને બીજી સૌથી મોટી કંપની બની ગઇ છે. આ જાણકારી ટ્રાઇને ટાંકીને આપવામાં આવી છે. રિલાયન્સ જિયો વર્ષ 2016માં ભારતીય બજારમાં પ્રવેશી હતી અને કંપનીએ સસ્તા ડેટા અને ફ્રી અનલિમિટેડ કોલિંગ આપીને ટેલિકોમ સેક્ટરનું ચિત્ર જ બદલી દીધું  છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્ધારા જાહેર આંકડાઓ અનુસાર એપ્રિલથી મેના અંત સુધી ઓપરેટરના 8.2 લાખ નવા યુઝર્સને પોતાના નેટવર્ક સાથે જોડ્યા છે. મહિનાના અંત સુધીમાં હવે કંપનીએ કુલ 323 મિલિયન વાયરલેસ  ગ્રાહક છે. આ લિસ્ટમાં વોડાફોન-આઇડિયા ટોપ પર છે. બંન્ને કંપનીઓને મર્જ કરીને આ નવી કંપની પાસે કુલ 387.6 મિલિયન ગ્રાહક છે. છેલ્લા મહિનામાં ભારતી એરટેલે યુઝર્સ ગુમાવ્યા છે. જિયો સિવાય બીએસએનએલે પણ નવા ગ્રાહક જોડ્યા છે જોકે, આ આંકડાઓ ફક્ત 24,276 છે. ટ્રાઇએ પોતાનો ડેટામાં જણાવ્યું  હતું કે, દેશમાં વાયરલેસ સબ્સક્રાઇબર્સની કુલ સંખ્યા કેટલાક અંતરથી ઘટીને 1,162.30 મિલિયનથી 1,161.86 મિલિયન થઇ ગઇ છે. 31 મે સુધીમાં  દેશમાં પ્રાઇવેટ ઓપરેટર્સના ટોટલ સેલ્ચૂલર સબ્સક્રાઇબર્સ 89.72 ટકા છે. તે સરકારી કંપનીઓ બીએસએનએલ અને એનટીએનએલનું  ટોટલ માર્કેટ શેર દેશમાં 10.28 ટકા છે. ટ્રાઇના મતે વોડાફોન અને આઇડિયાનું માકેટ શેર દેશમાં 33.36 ટકા, જિયોનું 27.80, એરટેલનું 27.58 બીએસએનએલ 9.98 અને એમટીએનએલનું 0.30 ટકા માર્કેટ શેર છે.

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
Embed widget