શોધખોળ કરો

પ્રથમ ક્વાર્ટરમાં Jioનાં નફામાં આવ્યો તગડો 183 ટકાનો ઉછાળો, જાણો કંપીને કેટલો થયો ફાયદો

કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા 30 જૂન 2020 સુધીમાં વધીને 39.83 કરોડએ પહોંચી છે.

નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર કારોબારી મુકેશ અંબાણીની ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની રિલાયન્સ જિઓનો ચોખ્ખો નફો જૂન ક્વાર્ટરમાં અંદાજે 183 ટકા ઉછળીને 2520 કરોડ રૂપિયાએ પહોંચ્યો છે. કંપનીને વિતેલા વર્ષે આ જ ક્વાર્ટરમાં 891 કરોડ રૂપિયાનો ચોખ્ખો લાભ થયો હતો. આ જ ક્વાર્ટરની અંદર કંપનીની ઓપરેશનલ આવક પણ 33.7 ટકા વધીને 16557 કરોડ રૂપિયા રહી છે. કંપનીના કુલ ગ્રાહક 39.83 કરોડ કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા 30 જૂન 2020 સુધીમાં વધીને 39.83 કરોડએ પહોંચી છે. એપ્રિલ જૂન ક્વાર્ટરમાં કંપનીના પ્રતિ ગ્રાહક સરેરાશ આવક 140.3 રૂપિયા પ્રતિ મહિના રહી છે. મુકેશ અંબાણીએ વ્યક્ત કરી ખુશી
રિલિયાનસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘જિોની શરૂઆત એક મજબૂત અને સુરક્ષિત વાયરલેસ અને ડિજિટલ નેટવર્ક બનાવીને ભારતમાં બધાને ડિજિટલ કનેક્ટિવિટીનો લાભ આપવાની નજર સાથે થઈ. હવે તેર રોકાણકારો, જેમાંથી સૌતી મોટી ટેક્નોલોજી કંપનીઓ અને વૈશ્વિક રોકાણકારો સામેલ છે, હવે અમારી સાથે આ દૃષ્ટિકોણ શેર કરે છે.’ મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારતીય સ્ટાર્ટઅપ અને વિશ્વ સ્તર પર જાણીતી ટેક્નોલોજી કંપનીઓની સાથે ભાગીદારીની સાથે જિઓ પ્લેટફોર્મ ડિજિટિલ વ્યવસાયો માટે આગામી તબક્કાની ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget