શોધખોળ કરો

Reliance Jioની 444 રૂપિયામાં ધમાકેદાર ઓફર, Vodafone અને Airtel પણ આપી રહ્યા છે શાનદાર પ્લાન

Jioના 444 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને રોજનો 2 GB ડેટા મળશે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે નવા નવા પ્લાન લઇને આવે છે. જેમાં દરરોજ 2GB ડેટાવાળો પ્લાન ઘણો જાણીતો છે. આ પ્લાનમાં એક વર્ષ સુધીની વેલિડિટીવાળો પ્લાન આપવામાં આવે છે. જિયોના 444 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને દરરોજનો 2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. Jioના 444 રૂપિયાવાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને રોજનો 2 GB ડેટા મળશે. આ પ્લાન 56 દિવસ સુધી માન્ય છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 112 જીબી ડેટા મળશે. આ ઉપરાંત જિયોથી જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરવાની સુવિધા પણ મળશે. જ્યારે બીજા નેટવર્ક પર કોલિંગ માટે યૂઝર્સને 2000 નોન જિયો મિનિટ્સ મળશે. ઉપરાંત ગ્રાહકને દરરોજ 100 મેસેજ પણ આપવામાં આવશે. આ પ્લાનમાં જિયો એપ્સનું સબ્સ્ક્રિપશન પણ મળશે. Vaodafone પણ આપી રહ્યું છે ઓફર જિયો ઉપરાંત વોડાફોને પણ તેના કસ્ટમર્સ માટે શાનદાર પ્લાન રજૂ કર્યો છે. જે અંતર્ગત કંપની 449 રૂપિયામાં દરરોજ 4GB ડેટા આપી રહી છે. ઉપરાંત ગ્રાહકને 56 દિવસ માટે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે સાથે દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. વોડાફોન પ્લે અને Zee5 એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 449માં એરટેલનો શાનદાર પ્લાન વોડાફોનની જેમ એરટેલ પણ આવો જ પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં 56 દિવસ સુધી દરરોજનો 2 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. દરરોજ 100 એસએમએસ પણ આપવામાં આવી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો

વિડિઓઝ

Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી

Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું

Embed widget