શોધખોળ કરો

ક્યાં છે મોંઘવારી! દેશમાં લક્ઝરી ઘરના વેચાણમાં ધરખમ ઉછાળો, ત્રણ મહિનામાં 4,000 યુનિટ વેચાયા

Luxury Housing Demand: જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં મોંઘા રહેણાંક એકમોનું વેચાણ અઢી ગણું વધીને 4,000 યુનિટ થયું છે.

Luxury Housing Sales: હોમ લોનની કિંમત હોવા છતાં, લક્ઝરી હાઉસિંગની માંગ વધારે છે. જાન્યુઆરીથી માર્ચ 2023ની વચ્ચે લક્ઝરી હાઉસિંગના વેચાણમાં 151 ટકાનો ઉછાળો આવ્યો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર દેશના સાત મોટા શહેરોમાં વધુ સારી સુવિધા સાથેના મોટા એપાર્ટમેન્ટની ભારે માંગ છે.

ઈન્ડિયા માર્કેટ મોનિટરના અહેવાલ મુજબ, 2023 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, જાન્યુઆરીથી માર્ચ સુધી, અગાઉના ક્વાર્ટરની તુલનામાં તમામ સેગમેન્ટમાં રહેણાંક એકમોના વેચાણમાં 12 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. 2022ના પ્રથમ ક્વાર્ટરની સરખામણીએ દિલ્હી NCRમાં લક્ઝરી હાઉસિંગના વેચાણમાં પ્રથમ ક્વાર્ટરમાં 216 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

દિલ્હી-NCR ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ, પુણે, કોલકાતામાં પણ લક્ઝરી રેસિડેન્શિયલ યુનિટની માંગ વધી છે. આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં મોંઘા રહેણાંક એકમોનું વેચાણ અઢી ગણું વધીને 4,000 યુનિટ થયું છે. CBRE મુજબ દેશના સાત મોટા શહેરોમાં સારી સુવિધાઓ સાથે મોટા એપાર્ટમેન્ટની ભારે માંગ છે. CBREએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં મોંઘા રહેણાંક એકમોના 1,600 યુનિટ હતા.

ડેટા મુજબ, માર્ચ ક્વાર્ટરમાં દિલ્હી-NCRમાં પ્રીમિયમ ઘરોનું વેચાણ ત્રણ ગણું વધીને 1,900 યુનિટ થયું હતું. એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન આ આંકડો 600 યુનિટનો હતો. મુંબઈમાં હાઈ-એન્ડ એપાર્ટમેન્ટનું વેચાણ 800 યુનિટથી વધીને 1,150 યુનિટ થયું છે. આ ગતિ આગામી ક્વાર્ટર્સમાં પણ ચાલુ રહેવાની ધારણા છે, એમ CBREના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) - ભારત, દક્ષિણ-પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા અને આફ્રિકા અંશુમન મેગેઝિને જણાવ્યું હતું.

નવા હાઉસિંગ યુનિટના લોન્ચિંગ પર નજર કરીએ તો મુંબઈમાં 25200 યુનિટ લોન્ચ કરવામાં આવ્યા છે. પુણેમાં કુલ 16000 આવાસ એકમો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે દિલ્હી-એનસીઆરમાં 11,200 યુનિટ લોન્ચ થયા છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં, કુલ 64 ટકા એકમો ફક્ત આ શહેરોમાં જ શરૂ કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget