શોધખોળ કરો

મેથ્સના ટીચરનો શોર્ટકટ્સ જોઈને બિઝનેસમેન આનંદ મહિન્દ્રા થયા ખુશ, વીડિયો શેર કરીને શું કહ્યું? જાણો

આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે, શું? મને આ સ્માર્ટ શોર્ટકટની ખબર જ નહોતી. કદાચ આ મારા મેથ્સ ટીચર હોત તો સારું હતું.

મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ રહે છે અને હંમેશા અવનવી ખબરો અને નિવેદનોને કારણે ચર્ચામાં જોવા મળે છે. જોકે આ વખતે તેમણે એક નવું ટેલેન્ટ શોધ્યું છે. ટ્વીટર પર એક વીડિયો ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે, શું? મને આ સ્માર્ટ શોર્ટકટની ખબર જ નહોતી. કદાચ આ મારા મેથ્સ ટીચર હોત તો સારું હતું. આ વીડિયોથી ઈમ્પ્રેસ થઈને શાહરૂખ ખાને પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, આ સરળ ગણતરીએ મારી જિંદગીની ઘણી મુશ્કેલીઓનું સમાધાન કરી દીધું છે. આ વીડિયો હું BYJUને મોકલી રહ્યો છું. જેથી તે તેમાં આ મેથડનો સમાવેશ કરી શકે. BYJU બેંગલુર બેસ્ડ એક લર્નિંગ એપ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે

શું તમારી લોનના હપ્તા વધશે? બુધવારથી શરૂ થશે MPC બેઠક, 5 જૂનના રોજ લેવાશે સૌથી મોટો નિર્ણય

3kW કે 5kW? ઘર માટે કઈ સોલાર સિસ્ટમ છે બેસ્ટ? વીજળી બિલ ઘટાડવા આ વાતોનું ધ્યાન રાખો

₹1.5 કરોડનું રિટાયરમેન્ટ ફંડ અને 1 લાખ માસિક ઉપાડ, 20 વર્ષ પછી તમારી પાસે કેટલી બચત વધશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ

RCB vs GT Final Live Score: બેંગ્લોરની ઇનિંગ શરૂ, વિરાટ કોહલી અને વેંકટેશ ઐયરે ઇનિંગની શરૂઆત કરી; 156 રનનો ટાર્ગેટ

ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો

IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો

ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા

IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ

Embed widget