શોધખોળ કરો

મૂડીઝે ઘટાડ્યુ ભારતનું રેટિંગ, કહ્યું- 2022 પહેલા નહીં થાય ઇકોનૉમીમાં રિક્વરી

મૂ઼ડીઝે બારતની સૉવરેન રેટિંગ ‘Baa2’થી ઘટાડીને ‘Baa3’ કરી દીધી છે. ભારતીય અર્થવ્યવસ્થાને લઇને તેનુ નેગેટિવ આઉટલૂક યથાવત છે

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસેઝે ભારતની સૉવરેન રેટિંગ ઘટાડી દીધી છે. મૂ઼ડીઝે બારતની સૉવરેન રેટિંગ ‘Baa2’થી ઘટાડીને ‘Baa3’ કરી દીધી છે. ભારતીય અર્થવ્યવસ્થાને લઇને તેનુ નેગેટિવ આઉટલૂક યથાવત છે. જોકે નાણા મંત્રાલયના અધિકારીઓને કહ્યું કે, આ સમયે મૂડીઝે બીજા 35 દેશોનુ રેટિંગ ઘટાડ્યુ છે, અને તેને રોકાણના કારણે ડાઉનગ્રેડ કરી દીધા છે. આવામાં ભારતનુ રેટિંગ ઘટાડવાને લઇને વધારે ચિંતા ના થવી જોઇએ. મૂડીઝે કહ્યું કે, કૉવિડ-19માંથી બહાર આવવા માટે અર્થવ્યવસ્થાને જે પેકેજ આપવામાં આવ્યુ છે, તેમાં રોકડ પ્રોત્સાહન કોઇ ખાસ નથી, એટલે માંગમા વધારો નહીં થાય. પરિસ્થિતિ આવી જ રહી તો 2022 પહેલા ઇકોનૉમીમાં કોઇ રિક્વરીની સંભાવના નથી. મૂડીઝે ઘટાડ્યુ ભારતનું રેટિંગ, કહ્યું- 2022 પહેલા નહીં થાય ઇકોનૉમીમાં રિક્વરી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસેઝે નરેન્દ્ર મોદી સરકાર તરફથી આર્તિક અને કારોબારી સુધારા માટે ઉઠાવવામાં આવેલા પગલા બાદ 2017માં ભારતનુ રેટિંગ વધારી દીધી હતી. ઇકોનૉમીમાં પછડાટને કૉવિડ-19ના પ્રભાવ તરીકે જોવામાં આવી રહી છે. જોકે મૂડીઝે સ્પષ્ટ કર્યુ કે ભારતીય અર્થવ્યવસ્થાનુ ડાઉનગ્રેડીંગ કૉવિડ-19ના ઝટકાથી નથી થયુ. પરંતુ કૉવિડ-19 ભારતીય અર્થવ્યવસ્થાની મુશ્કેલીઓ વધારી દીધી, જોકે આ બધા પ્રૉબ્લમ પહેલાથી જ ચાલુ હતા. ખરેખરમાં કૉવિડ-19થી અર્થવ્યવસ્થાને લાગેલા ઝટકાથી ઉભા થતા સરકારના આવનારી મુશ્કેલીઓને જોતા મૂડીઝ સૉવરેન રેટિંગ ઘટાડ્યુ છે. રાજકોષીય ખાદ્ય વધુ વધતા, ફાઇનાન્સિયલ સેક્ટરની મુસિબતો અને માંગમાં ઘટાડા જેવા કેટલાક પ્રૉબ્લમ પહેલાથી જ છે. આ બધા સામે ભારતીય અર્થવ્યવસ્થા ઝઝૂમી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget