શોધખોળ કરો

નીરવ મોદીને યુકે હાઇકોર્ટે ન આપી રાહત, જામીન અરજી ફગાવી

આ અગાઉ વેસ્ટમિસ્ટર કોર્ટ સતત ત્રણ વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી ચૂકી છે.

લંડનઃ પંજાબ નેશનલ બેન્કને લગભગ 13 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી જનારા હિરાના વેપારી નીરવ મોદીને લંડન હાઇકોર્ટે ઝટકો આપ્યો હતો. લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસે નીરવ મોદીને  જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. મંગળવારે આ મામલાની સુનાવણી પુરી થયા બાદ આજે  કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો  હતો. આ અગાઉ વેસ્ટમિસ્ટર કોર્ટ સતત ત્રણ વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી ચૂકી છે. 19 માર્ચના રોજ 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડના આરોપમાં નીરવ મોદીની સ્કોટલેન્ડ યાર્ડમાં ધરપકડ કરી હતી. નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ સતત પ્રયત્નો કરી રહી છે. નિર્ણય સંભળાવતા હાઇકોર્ટના જસ્ટિસે કહ્યું કે, એમ માનવામાં  પુરતા પુરાવા  છે કે નીરવ મોદી જામીન મળ્યા બાદ ફરીથી કાયદા સામે સમર્પણ કરશે નહીં. સુનાવણી દરમિયાન નીરવ મોદીના વકીલ ક્લેયર મોન્ટગોમેરીએ દલીલ કરી હતી કે નીરવ મોદી લંડનમાં મૂડી એકઠી કરવા આવ્યા છે. જો તેમને જામીન મળશે તો તેમણે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી ટેગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે આ મારફતે તેમને ટ્રેક કરવામાં આવી શકે છે. તેમની સામે પ્રત્યાર્પણનો કેસ શરૂ થઇ ગયો છે જેથી ભાગવાનો સવાલ પેદા થતો નથી. તેમના દીકરા અને દીકરી ઇગ્લેન્ડમાં યુનિવર્સિટી ખોલી રહ્યા છે જેથી તેઓ આવતા જતા રહેશે. નીરવ મોદીના વકીલની દલીલ પર ભારત સરકારનો પક્ષ રાખી રહેલા ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસે કહ્યું કે, આરોપ કૌભાંડ અને ગુનાહિત કૃત્યના છે. જેના પર જજે કહ્યું કે, આ આરોપ છે. એક નક્કી સમયમર્યાદામાં ઉકેલવવો પડશે. નોંધનીય છે કે 19 માર્ચના રોજ નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget