શોધખોળ કરો

શું કોરોનાની બીજી લહેર આવતા તમામ ટ્રેન સેવાઓ બંધ થશે ? રેલવેએ આપ્યં મોટું નિવેદન

ઓડિશા અને ઉત્તરાખંડથી રેલવે પ્રવાસીઓના RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાની વિનંતી કરી છે.

નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેર ખતરનાર રૂપ ધારણ કરી રહી છે. ત્યારે રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ રેલવે સેવાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. રેલવે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે બોર્ડની ટ્રેનને રોકવાની અથવા તેના પર પ્રતિબંધ લગાવાની કોઈ યોજના નથી.

રેલવે બોર્ડના ચેરમેન સુનીત શર્માએ કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં જે મજૂરો પલાનની વાત કહેવામાં આવી રહી છે તે પલાયન નથી પરંતુ આ રેલવેના સામાન્ય યાત્રી છે. નાઈટ કર્ફ્યુથી બચવા માટે ઝડપથી સ્ટેશન પહોંચી જાય છે જેથી ભીડ દેખાઈ રહી છે.’ ચેરમેન સુનીત શર્માએ એ પણ કહ્યું કે, ઓડિશા અને ઉત્તરાખંડથી રેલવે પ્રવાસીઓના RTPCR ટેસ્ટ ફરજિયાત કરવાની વિનંતી કરી છે.

નોંધનીય છે કે, નવા કોરોના કેસોની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે.  દરરોજ દુનિયામાં સૌથી વધુ કેસ ભારત (India) માં જ આવી રહ્યાં છે. દેશમાં ચોથી વખત એક લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 131968 નવા કેસ નોંધાયા છે અને  વધુ 780 લોકોના મોત થયા છે. આ પહેલા 4,6 અને 7 એપ્રિલે એક લાખથી વધુ કેસ સામે આવ્યા હતા.  છેલ્લા 24 કલાકમાં 61,899 લોકોએ મ્હાત આપી હતી. 

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકા છે. એક્ટિવ કેસનો દર લગભગ 7 ટકા જેટલો વધ્યો છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

  • કુલ કોરોના કેસ - 1 કરોડ 30 લાખ 60 હજાર 542
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 19 લાખ 13 હજાર 292
  • કુલ એક્ટિવ કેસ-  નવ લાખ 79 હજાર 608
  • મૃત્યુઆંક-  એક લાખ 67 હજાર 642
  • કુલ રસીકરણ -  9 કરોડ 43 લાખ 34 હજાર 262 ડોઝ આપવામાં આવ્યા

આ રાજ્યમાં સ્થિતિ ખરાબ

દેશમાં મહારાષ્ટ્ર (Maharastra) સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 56,286 કેસ નોંધાયા હતા, રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા  32,29,547 પર પહોંચી ગઈ છે. તે સિવાય રાજ્યમાં વધુ 376 લોકોના મોતના કારણે રાજ્યમાં મૃત્યુની સંખ્યા વધીને 57,028 થઈ ગઈ છે. આ ઉપરાંત કર્ણાટકમાં 6,570, તામિલનાડુમાં 4,276, ગુજરાતમાં 4,021, પંજાબમાં 3,119 અને હરિયાણામાં 2,872 નવા કેસ નોંધાયા હતા. બુધવારે મહારાષ્ટ્રમાં 59,907 કેસ હતા અને 322 લોકોનાં મોત થયાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
8મું પગાર પંચ: કર્મચારીઓના પગાર, DA અને પેન્શન વધારાનો સંપૂર્ણ રોડમેપ જાહેર
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Embed widget