શોધખોળ કરો

હવે એકાઉન્ટ ખાલી હોવા છતાં પણ નહીં કપાઈ પૈસા, SBI સહિત આ 5 બેંકોએ મિનિમમ બેલેન્સ ચાર્જ કર્યો નાબૂદ

Average Minimum Balance Charges: 2020 થી સરેરાશ માસિક બેલેન્સ વસૂલતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ હવે તેને નાબૂદ કરી દીધો છે. એટલે કે, હવે લઘુત્તમ બેલેન્સની શરતો પૂરી ન થાય તો પણ બચત ખાતા પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.

Bank Wave Off Average Minimum Balance Charges: ઘણા લોકોની સમસ્યા એ છે કે જો ખાતામાં પૈસા ન હોય તો બેંક દ્વારા સરેરાશ મિનિમમ બેલેન્સ ચાર્જ કાપવામાં આવે છે. પરંતુ હવે બચત ખાતાના ગ્રાહકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તાજેતરમાં, SBI સહિત 5 મોટી બેંકોએ સરેરાશ માસિક બેલેન્સ તરીકે વસૂલવામાં આવતા ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. એટલે કે, હવે જો તમારું ખાતું ખાલી રહેશે તો પણ બેંક દ્વારા કોઈ ચાર્જ કાપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે બેંકોએ હવે લઘુત્તમ બેલેન્સ ચાર્જ (Average Minimum Balance Charges) નાબૂદ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે બેંકો તરફથી મિનિમમ બેલેંસ ન હોવા પર એક નિશ્ચિત ચાર્જ કાપવામાં આવતો હતો આ અંગે ઘણીવાર લોકોએ તે અંગે ચિંતા પણ વ્યક્ત હતી. કારણ કે, ઘણીવાર લોકો મિનિમમ બેલેન્સ જાળવી ન શકતા તેમના ખાતામાંથી પૈસા કપાઈ જતા હતા.

1-બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડાએ 1 જુલાઈ, 2025 થી લઘુત્તમ બેલેન્સ શરતો પૂર્ણ ન કરવા બદલ તમામ પ્રમાણભૂત બચત ખાતાઓ પર વસૂલવામાં આવતા ચાર્જ નાબૂદ કરી દીધા છે. જોકે, પ્રીમિયમ બચત ખાતા યોજનાઓ પર આ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો નથી. બેંક ઓફ બરોડાએ લઘુત્તમ બેલેન્સની શરતો પૂરી ન કરવા બદલ બેંક ગ્રાહકો પાસેથી કોઈપણ ચાર્જ ન લેવાનો પણ નિર્ણય લીધો છે. બેંક ઓફ ઈન્ડિયાની પ્રેસ રિલીઝ અનુસાર, બદલાતી બજાર પરિસ્થિતિઓ અને નાણાકીય સુગમતા વધારવાના ઉદ્દેશ્યથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.

2-ઇન્ડિયન બેંક

ઇન્ડિયન બેંકે પણ લઘુત્તમ બેલેન્સ ચાર્જ સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કરી છે. 7 જુલાઈ, 2025 થી તમામ પ્રકારના બચત ખાતાઓ પર સરેરાશ લઘુત્તમ બેલેન્સ ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે.

૩-કેનેરા બેંક

કેનેરા બેંકે આ વર્ષે મે મહિનામાં નિયમિત બચત ખાતાઓ સહિત તમામ પ્રકારના બચત ખાતાઓ પર લઘુત્તમ બેલેન્સ ચાર્જ નાબૂદ કર્યો છે. આમાં પગાર અને NRI બચત ખાતાઓ પણ શામેલ છે.

4-PNB

પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને રાહત આપતા તમામ પ્રકારના બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ ચાર્જ પણ નાબૂદ કર્યો છે.

5-સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

2020થી સરેરાશ લઘુત્તમ બેલેન્સ ચાર્જ કરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ હવે તેને નાબૂદ કરી દીધી છે. એટલે કે, હવે બચત ખાતા પર લઘુત્તમ બેલેન્સની શરતો પૂરી ન થાય તો પણ કોઈ ચાર્જ લાગશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget