શોધખોળ કરો

આ કંપનીએ લોન્ચ કર્યુ ભારતનું પ્રથમ એપ્લિકેશન સર્વિસ પ્લેટફોર્મ, આવી છે ખાસિયત

આ સેવા વપરાશકારોને સ્વતંત્ર તેમ જ સક્ષમ બનાવશે. તેઓ પોતાની જરૂરિયાત તેમ જ શરતો પર તે મેળવી શકશે. તેમને પસંદ પડે તેના દરે અદભુત પરફોર્મન્સની ખાત્રી સાથે સ્પીડ ક્લાઉડ એક સુંદર તક પૂરી પાડશે.

અમદાવાદઃ ભારતમાં ક્લાઉડ ટેક્નોલોજી એન્ડ ડેટા સેન્ટર પ્રોવાઇટર એન્ટરપ્રાઇઝ ક્લાઉડ સર્વિસ ઓપરેશન નેક્સ્ટજેને વૈશ્વિક માર્કેટ માટે સ્પીડ ક્લાઉડ લોન્ચ કર્યું છે. સ્પીડ ક્લાઉડ જે Openstack આધારિત છે તે અદ્વિતિય રીતે સજ્જ છે માટે જ વપરાશકાર આવી Cloud Services અપનાવવા તૈયાર થઈ જશે. વેલ્યુ બેઈઝ પ્રાઈસ ને લીધે વપરાશકારો આવી ઉચ્ચ કક્ષાની સેવા બીજા ગ્લોબલ સર્વિસ પ્રોવાઈડર્સ કરતાં લગભગ 82% ટકા ઓછા દરે મેળવી શકશે. સ્પીડ ક્લાઉડ એન્ટરપ્રાઈઝિસ તેમ જ start ups કે વ્યક્તિગત ડેવલપરના પ્રયત્નોને વેગ આપશે. તેમની Applications ને માર્કેટમાં અઠવાડિયાઓમાં પહોંચતી કરશે.

સ્પીડ ક્લાઉડ ના લૉન્ચ વખતે NxtGen Infinite Datacenterના CEO  એ. એસ. રાજગોપાલે જણાવ્યું હતું કે, NxtGen માં અમે સૌ સ્પીડ ક્લાઉડ  લૉન્ચ કરતા ગર્વ અનુભવીએ છીએ. આ Decentralized Cloud Service વિશ્વભરમાં ક્રાંતિ લાવશે. આ સેવા વપરાશકારોને સ્વતંત્ર તેમ જ સક્ષમ બનાવશે. તેઓ પોતાની જરૂરિયાત તેમ જ શરતો પર તે મેળવી શકશે. તેમને પસંદ પડે તેના દરે અદભુત પરફોર્મન્સની ખાત્રી સાથે સ્પીડ ક્લાઉડ એક સુંદર તક પૂરી પાડશે - Application તૈયાર કરવા માટે તેમ જ તેનો ઉપયોગ કરવા માટે અહીં NxtGen ખાતે અમારી પ્રાથમિકતા અમારા વપરાશકારો છે. અમારું ધ્યેય છે વ્યાજબી દરે ઉચ્ચ કક્ષાની સેવા/ સોલ્યુશન આપવા.

NxtGen 200 થી વધુ બીઝનેસ પાર્ટનરો થકી સ્પીડ ક્લાઉડને પ્રસ્તુત કરે છે. આ ભાગીદારોને સંપૂર્ણ તાલીમ પણ આપવામાં આવી રહી છે જેથી તેઓ આ સેવા માર્કેટમાં ઉપલબ્ધ તો કરે જ પરંતુ મેનેજ પણ કરી આપે. આમ કરવાથી Cloud Services નો ફેલાવો કરી શકાય, એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જઈ શકાય અને તેનું સુંદર સંચાલન પણ થઈ શકે.

સ્પીડ ક્લાઉડ સેવા શરૂઆતમાં અમુક પસંદગીના ગ્રાહકો માટે માર્કેટમાં દાખલ કરેલી જેથી તેની પરખ પણ થઈ જાય અને ગ્રાહકોના અભિપ્રાય તેમ જ સલાહ-સૂચન પણ મળે જેથી તેમાં સુધાર-વધારા કરી શકાય. પરિણામે આજે આખા યુરોપમાં 30 ઉપરાંત Gaming Servers વાપરનારા ગ્રાહકો બની ચૂક્યાં છે અને તેઓ ફક્ત સંતુષ્ટ જ નહીં પ્રસન્ન પણ છે.

આ જાણીતી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 20 દર્દીઓ તોડ્યો દમ, 200 જિંદગી દાવ પર

રાજ્યના આ મોટા શહેરમાં આવેલા જાણીતા મોબાઇલ માર્કેટે પણ લગાવ્યું વીકેંડ લોકડાઉન, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM સૂર્ય ઘર યોજના: ઘરમાં સોલાર લગાવવાનો ખર્ચ કેટલો? 1 થી 5 KW નો સંપૂર્ણ હિસાબ જુઓ
PM સૂર્ય ઘર યોજના: ઘરમાં સોલાર લગાવવાનો ખર્ચ કેટલો? 1 થી 5 KW નો સંપૂર્ણ હિસાબ જુઓ
ઓગસ્ટ 2026માં બેંકો 14 દિવસ માટે રહેશે બંધ, બેંક જવા પહેલાં ચેક કરો RBIનું હોલિડે લિસ્ટ
ઓગસ્ટ 2026માં બેંકો 14 દિવસ માટે રહેશે બંધ, બેંક જવા પહેલાં ચેક કરો RBIનું હોલિડે લિસ્ટ
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
Silver Price Crash: શું ચાંદી ₹2 લાખથી નીચે જશે? આજે અચાનક થયો મોટો ઘટાડો 
8th Pay Commission: વાર્ષિક પગાર વધારા પર સરકારનો મોટો પ્લાન, આવું થશે તો જાણો કેટલો વધશે બેઝિક પગાર?
8th Pay Commission: વાર્ષિક પગાર વધારા પર સરકારનો મોટો પ્લાન, આવું થશે તો જાણો કેટલો વધશે બેઝિક પગાર?

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Embed widget