OPS Vs NPS: ત્રીજા કાર્યકાળમાં મોટા ફેરફારની તૈયારીમાં મોદી સરકાર, NPSમાં મળશે આવી ગેરન્ટી!

( Image Source :Getty )
Source : Getty
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓનું પેન્શન એક મોટો મુદ્દો હતો. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસની આગેવાનીમાં સમગ્ર વિપક્ષે જુની પેન્શન યોજનાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો.
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓનું પેન્શન એક મોટો મુદ્દો હતો. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસની આગેવાનીમાં સમગ્ર વિપક્ષે જુની પેન્શન યોજનાનો મુદ્દો જોરશોરથી

