શોધખોળ કરો

કોઈપણ ગેરેન્ટી વગર 5 લાખ રૂપિયા સુધીની લોન આપશે આ કંપની, MSME માટે 1000 કરોડની યોજના

એપનું અલગોરિધમ એ નિર્ણય કરશે કે કોણ લોનને પાત્ર છે અને કોણ નથી.

પેમેન્ટ એપ પેટીએમ એમએસએમઈ માટે પોતાની લોન વધારીને 1000 કરોડ રૂપિયા કરશે. વિતેલા વર્ષ દરમિયાન તેણે એમએસએમઈને લોન આપવા માટે 550 કરોડ રૂપિયા નક્કી કર્યા હતા. કંપનીએ કોલેટ્રલ ફ્રી લોનની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે. તેના પર વ્યાજ પણ ઓછું લેવામાં આવી રહ્યું છે. કંપનીએ કહ્યું કે, તે પોતાની કોલેટ્રેલ ફ્રી લોન દ્વારા કરિયાણા સ્ટોર અને નાના વેપારીઓને મદદ કરી રહી છે. જે લોકોને પારંપરિક બેન્કિંગ સેક્ટર લોન નથી આપી રહી તેમને કંપની લોન ઉપલબ્ધ કરાવી રહી છે. વિતેલા વર્ષની તુલનામાં બેગણી લોન આપવાની યોજના પેટીએમએ નાણાંકીય વર્ષ 2019-20માં MSMEsને લોન તરીકે 550 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા. પરંતુ આ વર્ષે કંપનીએ હવે આ રકમ વધારીને એક હજાર કરોડ રૂપિયા કરી છે. મર્ચન્ટ લેન્ડિંગ ક્ષેત્રમાં પેટીએમની પ્રતિસ્પર્ધક ગૂગલ પે અને ફોન પે પણ ઉતરી છે. આ બન્ને અનેક લાઈસન્સ ધરાવતી બેંક અને એનબીએફસી સાથે મળીને નાના વેપારીઓને લોન આપી રહી છે. પેટીએમ લેન્ડિંગના સીઈઓ ભાવેશ ગુપ્તાએ કહ્યું કે, કંપની કોઈપણ ગેરેન્ટી વગર કોઈપણ વસ્તુની જામીન વગર (કોલેટ્રલ ફ્રી), નાના વેપારીઓ અને એમએસએમઈને 5 લાખ રૂપિયા સુધીની ઇન્સટન્ટ લોન ખૂબ જ ઓછા વ્યાજ પર આપશે. લોન આપવાનો નિર્ણય એપનું અલગોરિધમ કરશે એપનું અલગોરિધમ એ નિર્ણય કરશે કે કોણ લોનને પાત્ર છે અને કોણ નથી. આ એપનું અલગોરિધમ મર્ચન્ટ તરફથી પેટીએમ પર દરરોજ કરવામાં આવેલ સેટલમેન્ટના આધારે એ નિર્ણય કરશે કે વ્યક્તિ લોન ચુકવવામાં સક્ષણ છે કે નહીં. નાણાંકીય વર્ષ 2019-20માં પેટીએમે એક લાખથી વધારે નાના વેપારીઓ અને એમએસેમઈને 550 કરોડ રૂપિયાની લોન આપી હતી. પેટીએમ લેન્ડિંગના સીઈઓએ કહ્યું કેસ લોન માટે અરજી કરવાથી લઈને લોન આપવા સુધીની પ્રક્રિયા પૂરી રીતે ડિજિટલ છે અને તેના માટો કોઈપણ વધારાના ડોક્યુમેન્ટ્સની જરૂરત નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget