શોધખોળ કરો

Petrol-Diesel Price Today: ચૂંટણી પૂરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો આજે કેટલો ભાવવધારો થયો

આજે દિલ્હીમાં પેટ્રોલ 15 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું તો ડીઝલ પણ 18 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું.

કોલકાતાઃ ચૂંટણીના પરિણામ આવતા જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. કોલોકાતમાં એક લિટર પેટ્રોલની કિંમત 14 પૈસા વધી છે. રાજધાનીમાં પેટ્રોલની કિંમત હવે 90.76 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તેવી જ રીતે ડીઝલની કિંમત 17 પૈસા વધઘીને 83.78 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે.

આજે દિલ્હીમાં પેટ્રોલ 15 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું તો ડીઝલ પણ 18 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું. પેટ્રોલની કિંમત (Petrol Price) દિલ્હીમાં વધીને મંગળવારે 90.55 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલ (Diesel Price)ની વાત કરીએ તો 81 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે.

નોંધનીય છે કે, આ પહેલા પેટ્રોલ ડીઝળની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લે 15 એપ્રિલે પેટ્રોલમાં 16 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 14 પૈસા પ્રતિ લિટર સુધી સસ્તા થયા હતા. ત્યાર તેની કિંમત સતત સ્થિર છે.

4 મેના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price on 4 May 2021)

  • દિલ્હીમાં પેટ્રોલ 90.55 રૂપિયા અને ડીઝલ 80.91 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલ 96.95 રૂપિયા અને ડીઝલ 87.98 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નઈમાં પેટ્રોલ 92.55 રૂપિયા અને ડીઝલ 85.90 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલ 90.76 રૂપિયા અને ડીઝલ 83.78 રૂપિયા પ્રતિ લિટર છે.
  • નોયડામાં પેટ્રોલ 88.92 રૂપિયા અને ડીઝલ 81.39 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ભોપાલમાં પેટ્રોલ 98.57 રૂપિયા અને ડીઝલ 89.17 રૂપિયા પ્રતિ લિટર છે.
  • લખનઉમાં પેટ્રોલ 88.84 રૂપિયા અને ડીઝલ 81.31 રૂપિયા પ્રતિ લિટર છે.
  • બેંગલુરુમાં પેટ્રોલ 93.60 રૂપિયા અને ડીઝલ 85.81 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચંદીગઢમાં પેટ્રોલ 87.15 રૂપિયા અને ડીઝલ 80.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • પટનામાં પેટ્રોલ 92.87 રૂપિયા અને ડીઝલ 86.94 રૂપિયા પ્રતિ લિટર છે.

દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરHun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Embed widget