શોધખોળ કરો

RBI MPC Meet: આગામી સપ્તાહ આરબીઆઇ આપી શકે છે ઝટકો, જાણો કેટલી મોંઘી થશે લોન

RBI MPC Meet: ભારતીય રિઝર્વ બેંકની MPC બેઠક આવતા અઠવાડિયે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં પણ RBI રેપો રેટ વધારી શકે છે.

ભારતીય રિઝર્વ બેંકની MPC બેઠક આવતા અઠવાડિયે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં પણ RBI રેપો રેટ વધારી શકે છે. એવું માનવામાં આવે છે કે આગામી સપ્તાહે યોજાનારી નાણાકીય સમીક્ષા નીતિની બેઠકમાં દરોમાં 0.40 ટકાનો વધુ વધારો કરવામાં આવી શકે છે.

આગામી મીટીંગ ક્યારે થઈ શકે?

તમને જણાવી દઈએ કે આગામી બેઠક 6 જૂનથી 8 જૂન સુધી થઈ શકે છે. આરબીઆઈની નાણાકીય નીતિની બેઠક 6 જૂન, 2022થી 3 દિવસ માટે શરૂ થશે. અને 8મી જૂને નાણાકીય નીતિમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.

છેલ્લી બેઠક 4 મેના રોજ મળી હતી

4 મેના રોજ મોનેટરી પોલિસીની બેઠક બાદ RBIએ અચાનક રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40 ટકા અને કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4 ટકાથી 4.50 ટકા કરી દીધો હતો. જોકે, CRRમાં વધારો 21 મેથી લાગુ થવા જઈ રહ્યો છે. જે બાદ બેંક સિસ્ટમમાં હાજર રોકડ ઘટશે.

લોનના દરમાં વધારો

RBI દ્વારા રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો ત્યારથી સરકારી અને ખાનગી બેંકોએ હોમ લોનથી લઈને તમામ પ્રકારની લોનના દરોમાં સતત વધારો કર્યો છે.

ભવિષ્યમાં EMI વધુ મોંઘી થશે

જે ગ્રાહકોએ પહેલાથી જ લોન લીધી છે તેમની EMI મોંઘી થઈ રહી છે અને જૂનની મીટિંગ પછી પણ મોંઘી EMI મેળવવાની પ્રક્રિયા બંધ થવાની નથી. જૂનમાં, RBI ફરી રેપો રેટ વધારશે, જેના પછી તમારી EMI વધુ મોંઘી થઈ જશે. EMI વધતાં મોંધવારીનો વધુ એક ઝટકો લોકોને સહન કરવો પડશેય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget