શોધખોળ કરો

RBIએ જાહેર કર્યો વાર્ષિક રિપોર્ટ, 2018-19માં 71,543 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા

નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોમાં 71,542.93 કરોડ રૂપિયાની છેતરપિંડીના 6801 કેસ નોંધાયા છે.

  નવી દિલ્હીઃભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 2018-19 વર્ષ માટે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા વર્ષે બેન્ક સાથે છેતરપિંડી મામલામાં વાર્ષિક આધાર પર 15 ટકાનો વધારો થયો છે જ્યારે છેતરપિંડીની રકમ 73.8 ટકા વધીને 71,542.93 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. આરબીઆઇની વાર્ષિક રિપોર્ટમાં આ આંકડા આપવામાં આવ્યા છે. આરબીઆઇએ ગુરુવારે નાણાકીય વર્ષ 2018-19 માટે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં સરક્યુલેશનમાં વર્તમાન કરન્સી 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોમાં 71,542.93 કરોડ રૂપિયાની છેતરપિંડીના 6801 કેસ નોંધાયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક માંગ ઘટવાથી આર્થિક ગતિવિધિઓ સુસ્ત પડી ગઇ છે અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે પ્રાઇવેટ રોકાણ વધારવાની  જરૂર છે. આરબીઆઇએ કહ્યું કે, આઇએલએન્ડએફએસ સંકટ બાદ એનબીએફસીથી વાણિજ્યિક ક્ષેત્રને લોન પ્રવાહમાં 20 ટકાનો ઘટાડો આવ્યો છે. આ રિપોર્ટ દર વર્ષે જાહેર કરાય છે જેમાં કેન્દ્રિય બેન્કના  કામકાજ અને સંચાલનનું વિશ્લેષણની સાથે અર્થવ્યવસ્થાના પ્રદર્શનમાં સુધાર માટે ભલામણો કરવામાં આવે છે. કેન્દ્રિય બેન્કે કહ્યું કે, કેન્દ્ર સરકારને સરપ્લસ રકમ 52,637 કરોડ રૂપિયા બાદ રિઝર્વ બેન્કના રિઝર્વ ફંડમાંથી 1,96,344 કરોડ રૂપિયાની રકમ બચી છે. ખેતી લોન માફી, સાતમું પગાર પંચની ભલામણોના ક્રિયાન્વયન, આવક સમર્થન યોજનાઓના કારણે રાજ્યોની આર્થિક પ્રોત્સાહનોને લઇને ક્ષમતા ઘટી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget