શોધખોળ કરો

Petrol Diesel Price: ક્રૂડમાં ઘટાડો યથાવત, શું દેશમાં સસ્તુ થયુ પેટ્રૉલ, જાણો

કાચા તેલની કિંમતોને જોઇએ તો ડબલ્યૂટીઆઇ ક્રૂડ 103.5 ડૉલર પ્રતિ બેરલના રેટ પર વેચાઇ રહ્યુ છે અને બેન્ડ ક્રૂડ 107.2 ડૉલર પ્રતિ બેરલના રેટ પર દેખાઇ રહ્યું છે. 

Petrol Diesel Price: વાહન ઇંધણ એટલે કે પેટ્રૉલ ડીઝલના તાજા રેટ આજે જાહેર થઇ ગયા છે, અને આમાં કોઇપણ રીતની રાહત મળતી નથી દેખાઇ રહી. આજે પણ પેટ્રૉલ-ડીઝલની કિંમતો સ્થિત છે. સતત બે મહિના થવા આવ્યા જોકે સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇંધણની કિંમતોમાં કોઇ ઘટાડો કે વધારો નથી કર્યો.

કાચા તેલની કિંમતોને જોઇએ તો ડબલ્યૂટીઆઇ ક્રૂડ 103.5 ડૉલર પ્રતિ બેરલના રેટ પર વેચાઇ રહ્યુ છે અને બેન્ડ ક્રૂડ 107.2 ડૉલર પ્રતિ બેરલના રેટ પર દેખાઇ રહ્યું છે. 

ચાર મુખ્ય મહાનગરોમાં આજે પેટ્રૉલ-ડીઝલના તાજા રેટ - 
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રૉલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના રેટ પર મળી રહ્યું છે. આજે મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં પેટ્રૉલ 106.31 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે. વળી, ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના રેટ પર મળી રહ્યું છે. ચેન્નાઇમાં પેટ્રૉલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના રેટ પર મળી રહ્યું છે. કોલકત્તામાં પેટ્રૉલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના રેટ પર મળી રહ્યું છે. બેંગ્લુરુમાં પેટ્રૉલ 101.94 રૂપિયા અને ડીઝલ 87.89 રૂપિયા પ્રતિ લીટરના રેટ પર મળી રહ્યું છે.  

ક્રૂડ ઓયલની વૈશ્વિક કિંમતોમાં આવેલા ઘટાડાને જોતા સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર હાલમાં જ લગાવેલા ટેક્સને ઘટાડી દીધો છે. સરકારે ફક્ત ત્રણ અઠવાડીયા પહેલા પેટ્રોલ અને ડીઝલ તથા વિમાન ઈંધણની નિકાસ પર વિંડફોલ ટેક્સ લગાવ્યો હતો. સરકારના આ નિર્ણયથી પેટ્રોલિયમ ઉત્પાદનોની સૌથી મોટી ભારતીય નિકાસ કરતી કંપની રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ સહિત ઓએનજીસી જેવી સરકાર તેલ કંપનીઓને પણ ફાયદો થવાનો છે. 

સરકારના એક તાજેતરના નોટિફિકેશન અનુસાર, ડીઝલ અને વિમાન ઈંધણ પર વિંડફોલ ટેક્સને 2 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી દીધો છે. તો વળી પેટ્રોલના કિસ્સામાં 6 રૂપિયા પ્રતિ લિટરના દરથી લાગી રહેલા વિંડફોલ ટેક્સને સંપૂર્ણ હટાવી દીધો છે. આ ઉપરાંત ઘરેલૂ સ્તર પર ઉત્પાદિત થઈ રહેલા ક્રૂડ ઓયલની નિકાસ પર ટેક્સને લગભગ 27 ટકા ઘટાડીને હવે 17 હજાર રૂપિયા પ્રતિ ટન કરી દેવામાં આવ્યું છે. બ્લૂમબર્ગે સૌથી પહેલા અઠવાડીયાના ગુરૂવારે જણાવ્યું હતું કે, ભારત સરકારે હાલમાં જ લગાવેલા વિંડફોલ ટેક્સને ઘટાડવા પર વિચાર કરી શકે છે. 

આ પણ વાંચો...... 

Shrawan 2022: આ રાશિની યુવતીઓ માટે શ્રાવણ મહિનો છે વિશેષ, કરી લો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર

Horoscope Today 20 July 2022: મિથુન, સિંહ, મકર રાશિએ નુકસાનનો કરવો પડશે સામનો, જાણો આજનું રાશિફળ

Vastu Tips: નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બેઝિક વાસ્તુના નિયમો જાણી લેવા હિતાવહ

Home Budget after Revised GST: GSTનો દર વધવાથી ઘરનું બજેટ બગડ્યું, દર મહિને આટલો ખર્ચ વધી જશે, જાણો વિગતે

Gujarat Election 2022 : કોંગ્રેસ વધુ કાર્યકારી પ્રમુખોની કરશે નિમણૂક, હવે કયા કયા સમાજને મળી શકે છે પ્રતિનિધિત્વ?

India Corona Cases Today: ભારતમાં નવા COVID-19 કેસોમાં 32.3 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget