શોધખોળ કરો

આગામી એક વર્ષમાં જ વૈશ્વિક મંદી લઈ શકે છે અજગર ભરડો, જાણો કોણે કરી આગાહી

મેરિલ લિંચના સર્વે અનુસાર, 34 ટકા ફંડ મેનેજર્સનું માનવું છે કે આગામી એક વર્ષમાં મંદી આવી શકે છે. આ ઓક્ટોબર 2011 બાદ સૌથી મુશ્કેલ સમયગાળો હશે.

નવી દિલ્હીઃ આગામી 12 મહિનામાં આઠ વર્ષની  સૌથી મોટી મંદી આવી શકે છે. એક તૃતીયાંશ ગ્લોબલ ફંડ મેનેજર્સ આ વાત કહી છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના સર્વે અનુસાર, આગામી એક વર્ષમાં આઠ વર્ષોની સૌથી મોટી મંદી આવી શકે છે. મેરિલ લિંચના સર્વે અનુસાર, 34 ટકા ફંડ મેનેજર્સનું માનવું છે કે આગામી એક વર્ષમાં મંદી આવી શકે છે. આ ઓક્ટોબર 2011 બાદ સૌથી મુશ્કેલ સમયગાળો હશે. આ સર્વે બે ઓગસ્ટથી આઠ ઓગસ્ટ વચ્ચે કરવામાં આવ્યો હતો અને કુલ 224 પેનલિસ્ટ તેનો હિસ્સો હતો. જે દુનિયાભરમાં 553 અબજ ડોલરના ફંડ મેનેજમેન્ટ કરી રહ્યા છે. સર્વેમાં સામેલ અડધાથી વધુ મેનેજર્સે કહ્યું કે, કોર્પોરેચ ગ્રુપ્સ દબાણમાં છે અને તેમણે પોતાની બેલેન્સશીટને સુધારવા માટે પગલા ભરવા જોઇએ. સર્વેમાં કહ્યું કે, મોટાભાગના ઇન્વેસ્ટર્સનું માનવું છે કે કોર્પોરેટ્સને પોતાની બેલેન્સશીટમાં સુધાર માટે બાયબેક અને અન્ય વિકલ્પો પર કામ કરવાના બદલે કેશનો ઉપયોગ કરવો જોઇએ. એટલું જ નહી ફંડ મેનેજર્સના મતે આવનારા દિવસોમાં ટ્રેડ વોર પણ ગ્લોબલ મંદીનું એક કારણ બની શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget