શોધખોળ કરો

Stock Market Closing: વેચવાલીના કારણે શેરબજાર ઘટાડા સાથે બંધ, જાણો ક્યા શેરમાં બોલ્યો કડાકો?

આજે  શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું

Stock Market Closing: આજે  શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.  સેન્સેક્સ 61,033 પોઇન્ટ અને નિફ્ટી 18,157 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.

સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઉતારચઢાવ જોવા મળ્યા હતા.  સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે બંધ થયા છે પરંતુ બેન્ક નિફ્ટી તેજી સાથે બંધ થયો છે. સેન્સેક્સમાં 151.60 પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને ઈન્ડેક્સ 61,033.55 ના સ્તરે બંધ થયો છે. નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ લાલ નિશાન સાથે બંધ થયો હતો. નિફ્ટી ઈન્ડેક્સમાં 45.80 એટલે કે 0.25% ટકાનો ઘટાડો જોવા મળ્યો અને આ ઈન્ડેક્સ 18200ના સ્તરની નીચે બંધ થયો છે. આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં 1,740 શેરમાં ખરીદી જોવા મળી હતી અને 1,774 શેરમાં વેચવાલીનો માહોલ હતો. આ સિવાય 120 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું, પરંતુ બેન્કિંગ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી બેન્કમાં વધારો જોવા મળ્યો હતો, તો એફએમસીજી સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. પરંતુ અન્ય તમામ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો. ઓટો, આઈટી, ફાર્મા, એનર્જી, મેટલ્સ, મીડિયા, રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાં 15 શેરો જ્યારે 35 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 7 શેરોમાં તેજી રહી હતી. જ્યારે 23 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.

વધારા સાથે બંધ રહ્યા આ શેર

આજના ટ્રેડિંગ સેશનમાં જે શેરોમાં વધારો જોવા મળ્યો તેમાં અદાણી પોર્ટ્સ 4.43 ટકા, કોલ ઈન્ડિયા 2.50 ટકા, ITC 2.04 ટકા, હીરો મોટોકોર્પ 1.16 ટકા, ડૉ. રેડ્ડી 1.10 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 0.92 ટકા, બ્રિટાનિયા 0.87 ટકા, યુપીએલ 0.69 ટકા, એચસીએલ ટેક 0.60 ટકા, કોટક મહિન્દ્રા 0.57 ટકાના વધારા સાથે બંધ થયા છે.

ઘટાડા સાથે બંધ રહ્યા આ શેર

જો આજે હિન્ડાલ્કો 4.66 ટકા, પાવર ગ્રીડ 4.06 ટકા, દિવીઝ લેબ 3.39 ટકા, ટેક મહિન્દ્રા 2.35 ટકા, ગ્રાસિમ 1.67 ટકા, સન ફાર્મા 1.44 ટકા, બજાજ ફિનસર્વ 1.43 ટકા, એનટીપીસી 1.39 ટકા, એનટીપીસી 1.39 ટકા. SBI લાઇફ ઇન્શ્યોરન્સ 1.16 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.02 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget