શોધખોળ કરો

તેજી સાથે ઓપન થયું ભારતીય શેરબજાર, સેન્સેક્સમાં 540 પોઈન્ટનો ઉછાળો, આ શેરના ભાવ વધ્યા

 ભારતીય શેરબજારમાં સોમવારે શરૂઆતના કારોબાર દરમિયાન ભારતીય શેરબજારમાં વધારો જોવા મળી રહ્યો છે

Stock Market Updates:  ભારતીય શેરબજારમાં સોમવારે શરૂઆતના કારોબાર દરમિયાન ભારતીય શેરબજારમાં વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ અથવા 0.68 ટકા વધીને 79,102.93 ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 24,000 ની નજીક પહોંચી ગયો છે.

ગુરુવારે શરૂઆતમાં બે દિવસના વધારા પછી શેરબજારની શરૂઆત નબળી રહી હતી. સેન્સેક્સ લગભગ 320 પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી 23350ની નીચે આવી ગયો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 181.39 પોઈન્ટ એટલે કે 0.24 ટકા ઘટીને 76862.90 પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટી લગભગ 100 પોઈન્ટના ઘટાડા પછી 23,300ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો.

ગયા અઠવાડિયે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ સ્થાનિક શેરબજારમાં લગભગ 8,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં FPIs એ સ્થાનિક બજારમાં વેચવાલી કરી હતી. આ પછી વૈશ્વિક વેપાર મોરચે થોડી રાહત અને મજબૂત સ્થાનિક અર્થતંત્રની અપેક્ષાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો હતો. ડિપોઝિટરી ડેટા અનુસાર, 18 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન FPIs એ શેરમાં 8,472 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું હતું, જેમાં ટ્રેડિંગ સત્રો ઓછા હતા.

જોકે, આગામી બે સત્રોમાં તેમણે 10,824 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ્સના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવ કહે છે કે FPI પ્રવૃત્તિમાં તાજેતરનો ઉછાળો સેન્ટિમેન્ટમાં સંભવિત પરિવર્તન સૂચવે છે, પરંતુ આ પ્રવાહની ટકાઉપણું વૈશ્વિક મેક્રોઇકોનોમિક પરિસ્થિતિઓ, યુએસ વેપાર નીતિમાં સ્થિરતા અને ભારતના સ્થાનિક વિકાસના દૃષ્ટિકોણ પર આધારિત રહેશે.

આ 10 શેર આજે સૌથી ઝડપી ભાગ્યા

શેરબજારમાં શરૂઆતના ટ્રેડ દરમિયાન લાર્જકેપ કંપનીઓના શેર જે ઉચ્ચતમ સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા તેમાં ટેક મહિન્દ્રા શેર (3.54 ટકા), ઇન્ફોસિસ શેર (2.80 ટકા), એક્સિસ બેન્ક શેર (2.54), HDFC બેન્ક શેર (2.20 ટકા), SBI શેર (2.10 ટકા), ઇન્ડસઇન્ડ બેન્ક શેર (1.90 ટકા) હતા. મિડકેપ કંપનીઓમાં યસ બેન્ક શેર (4.37 ટકા), સુઝલોન શેર (3.29 ટકા), એયુ બેન્ક શેર (3.10 ટકા) અને પેટીએમ શેર (2.60 ટકા) તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી

હવે વાત કરીએ સ્મોલકેપ કંપનીઓના શેરની તો તેમાં સામેલ ડેક્કન ગોલ્ડ માઈન્સનો શેર 15.47 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત પ્રાઈમો કેમિકલ્સના શેરમાં 9 ટકાનો ઉછાળો આવ્યો. JustDial Share (7.20 ટકા), InoxWind Share (5.72 ટકા), Shilctech Share (5 ટકા) અને Senco Gold Share (5 ટકા) જસ્ટડાયલ શેર (7.20 ટકા), આઇનોક્સવિન્ડ શેર (5.72 ટકા), શિલ્કટેક શેર (5 ટકા) અને સેન્કો ગોલ્ડ શેર (5 ટકા) તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Embed widget