શોધખોળ કરો

કોરોના સામે લડવા તૈયાર FMCG કંપનીઓ, સસ્તી થઇ તમારી જરૂરિયાતની ચીજવસ્તુઓ

દેશની એફએમસીજી કંપનીઓએ તમારી જરૂરિયાતની અનેક ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેમાં હિંદુસ્તાન યુનિલીવર, ગોદરેજ કન્ઝ્યૂમર અને પતંજલિ જેવી એફએમસીજી કંપનીઓ સામેલ છે.

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતમાં પણ કોરોના વાયરસનો સામનો કરવા માટે તમામ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. આ હેઠળ દેશની એફએમસીજી કંપનીઓએ તમારી જરૂરિયાતની અનેક ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેમાં હિંદુસ્તાન યુનિલીવર,  ગોદરેજ કન્ઝ્યૂમર અને પતંજલિ જેવી એફએમસીજી કંપનીઓ સામેલ છે. હિંદુસ્તાન યૂનિલીવરે એક નિવેદનમાં કહ્યું હતું કે કંપની સાર્વજનિક હિતમાં લાઇફબોય સેનિટાઇઝર, લાઇફબોય લિક્વિડ હેન્ડવોશ અને ડોમેક્સ ફ્લોર ક્લીનરની કિંમતમાં 15 ટકા ઘટાડો કરવા જઇ રહી છે. કંપનીએ કહ્યું કે, અમે ઘટેલી કિંમતોની પ્રોડક્ટનું ઉત્પાદન તરત કરવા  જઇ રહ્યા છીએ. આગામી કેટલાક સપ્તાહથી આ બજારમાં ઉપલબ્ધ થશે. કંપનીએ કહ્યું કે, તે આગામી કેટલાક મહિનામાં બે કરોડ લાઇફબોય સાબુનું વિતરણ કરશે. કંપનીના ચેરમેન સંજીવ મહેતાએ કહ્યું કે, આ પ્રકારના સંકટમાં કંપનીઓએ મોટી ભૂમિકા નિભાવવાની છે. તેમણે કહ્યું કે, અમે સરકારો અને પોતાના ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી આપણે સાથે મળીને આ વૈશ્વિક સંકટનો સામનો કરી શકીએ. આ રીતે યોગગુરુ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે પણ એલોવીરા અને હળદર-ચંદન સાબુની કિંમતમાં 12.5 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તા એસ.કે. તિજારાવાલાએ કહ્યું કે, સ્વામી રામદેવે સામાન્ય લોકોની સમસ્યાઓને જોતા કોરોના વાયરસના યુદ્ધમાં તેમની મદદ કરવા કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ગોદરેજ કંપનીએ પણ કહ્યું કે, તેમણે કાચી સામગ્રીઓની કિંમતમાં થયેલા વધારાનો બોજ ગ્રાહકો પર ન નાખવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે કોરોના વાયરસના સંકટમાં લોકો ગભરાઇને સાફ-સફાઇ સાથે જોડાયેલા સામાનની ખરીદી કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર
UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર
JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો
JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો
મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ
મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો
Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
Embed widget