શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stock Market Closing: સોમવારે સપાટ સ્તરે બંધ રહ્યું શેરબજાર, IT શેર્સમાં ઉછાળો

Closing Bell: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે ભારતીય શેરબજાર સપાટ સ્તરે બંધ રહ્યું.

Stock Market Closing, 12th June 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ સામાન્ય રહ્યો. દિવસની શરૂઆત સુસ્ત રહ્યા બાદ અંતે સાધારણ વધારા સાથે બંધ રહ્યું હતું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 288.04 લાખ કરોડ થઈ છે, જે ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે 286.72 સંપત્તિ લાખ કરોડ હતી.

બજાર કેમ લીલા નીશાનમાં બંધ થયું

આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 9908 અંક વધીને 62724.41 પોઇન્ટ અને નિફ્ટી 38.1 પોઇન્ટ વધીને 18601.50 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. IT અને એનર્જી શેર્સમાં ખરીદી નીકળતાં બજાર લીલા નીશાનમાં બંધ થયું.

વધનારા-ઘટનારા શેર્સ

નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ બીપીસીએલ, એચસીએલ ટેક્નોલોજીસ, ઇન્ફોસિસ, એનટીપીસી અને અદાણી એન્ટરપ્રાઇઝિસ હતા, જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન, લાર્સન એન્ડ ટુબ્રો, સિપ્લા, મારુતિ સુઝુકી અને ટાઇટન કંપની લુઝર્સ હતા. સેક્ટરમાં કેપિટલ ગુડ્સમાં 0.5 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટીમાં 0.5-1 ટકાનો વધારો થયો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5 ટકાનો વધારો થયો છે.

Stock Market Closing: સોમવારે સપાટ સ્તરે બંધ રહ્યું શેરબજાર, IT શેર્સમાં ઉછાળો

સેક્ટર અપડેટ

આજના કારોબારમાં આઈટી, ઓટો, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ, ઈન્ફાસેક્ટર તેજી સાથે બંધ થયા. જ્યારે બેંકિંગ, ફાર્મા, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મ્ળ્યો. આજના ટ્રેડમાં મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેર્સમાં 33 શેરમાં તેજી અને 17માં મંદી જોવા મળી. જ્યારે સેન્સેક્સના 30 શેરમાંથી 20 તેજી સાથે તો 10 ઘટાડા સાથે બંધ થયા.

રોકાણકારોની સંપત્તિ

આજના ટ્રેડમાં બજારમાં તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 288.04 લાખ કરોડ થયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 286.72 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં 1.32 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

Stock Market Closing: સોમવારે સપાટ સ્તરે બંધ રહ્યું શેરબજાર, IT શેર્સમાં ઉછાળો

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ 34.35 પોઈન્ટના વધારા સાથે 62,659ના સ્તરે ખુલવામાં સફળ રહ્યો હતો. આ સિવાય NSEનો નિફ્ટી 18,595.05ના સ્તરે 31.65 પોઈન્ટ વધારા સાથે શરૂઆત થઈ હતી. BPCL, SBI લાઇફ ઇન્સ્યોરન્સ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ અને HDFC લાઇફ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે ડિવિસ લેબ્સ, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પ, ઇન્ડસઇન્ડ બેન્ક અને એક્સિસ બેન્ક ટોપ લુઝર્સ હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE Sensex 62,718.28 62,804.89 62,615.20 0.15%
BSE SmallCap 31,618.07 31,640.70 31,421.14 0.72%
India VIX 11.25 11.80 10.58 1.12%
NIFTY Midcap 100 34,342.30 34,372.30 34,090.95 0.55%
NIFTY Smallcap 100 10,533.70 10,541.70 10,452.65 0.87%
NIfty smallcap 50 4,793.70 4,798.10 4,745.95 1.16%
Nifty 100 18,545.80 18,570.20 18,498.30 0.24%
Nifty 200 9,796.65 9,808.20 9,765.45 0.28%
Nifty 50 18,601.50 18,633.60 18,559.75 0.21%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhupendrasinh Zala: Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહનું ફોરેન કનેક્શન જોઈ તમે પણ ચોંકી ઉઠશોAustralia News: હવે 16 વર્ષથી ઓછી વયના બાળકો નહીં કરી શકે સોશિયલ મીડિયાનો ઉપયોગ,જુઓ નવો કાયદોSurat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાંSurendranagar Group Clash: ચુડામાં તલવારના ઘા ઝીંકી થઈ ભારે મારામારી, શખ્સનું ફાટી ગ્યું માથું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
IND vs AUS: બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ભારતને હરાવશે ? આ ખેલાડી સાથે બનાવી ખાસ રણનીતિ, જાણો પ્લાન
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ
Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ
Android ફોન ધરાવતા લોકોને સરકારે કર્યા એલર્ટ, ડેટા લીકનો છે ખતરો
Android ફોન ધરાવતા લોકોને સરકારે કર્યા એલર્ટ, ડેટા લીકનો છે ખતરો
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
Embed widget