શોધખોળ કરો

Stock Market Closing: શેર બજારમાં બોલ્યો કડાકો, સેન્સેક્સ 440 પોઈન્ટ તૂટ્યો

Stock Market Closing: માર્કેટમાં વેચવાલીના કારણે શેર બજારમાં કડાકો બોલ્યો છે. સેન્સેક્સ દિવસની ટોચથી 923 પોઈન્ટ તૂટી ગયો છે જ્યારે નિફ્ટી ફરીથી 19700 ની નીચે પહોંચી ગયો છે. 

Stock Market Closing On 27 July 2023:   ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ફરીથી શેરબજારના રોકાણકારોને નિરાશાનો સામનો કરવો પડ્યો. પ્રોફિટ બુકિંગના કારણે બજાર ઘટાડા સાથે બંધ થયું. બેંકિંગ, એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જેના કારણે આજે બજાર બંધ થતાં સેન્સેક્સ 440 પોઈન્ટ ઘટીને 66,266 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 118 પોઈન્ટના ઘટાડા સાથે 19,699 પોઈન્ટ પર બંધ થયો હતો. એક સમયે સેન્સેક્સ તેની ઊંચાઈથી 920 અને નિફ્ટી 264 પોઈન્ટ નીચે સરકી ગયો હતો. પરંતુ બજારમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી હતી.

સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરના શેરોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મામાં 440 પોઈન્ટ અથવા 3.04 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી ફાર્માના તમામ 10 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 વધ્યા અને 16 ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 23 વધ્યા અને 27 ઘટાડા સાથે બંધ થયા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 66,266.82 66,984.17 66,060.74 -0.66%
BSE SmallCap 34,379.25 34,573.90 34,331.61 00:01:00
India VIX 10.51 10.98 9.89 0.53%
NIFTY Midcap 100 37,151.60 37,297.00 37,025.40 0.27%
NIFTY Smallcap 100 11,578.75 11,663.30 11,558.15 0.16%
NIfty smallcap 50 5,217.20 5,271.10 5,204.85 -0.09%
Nifty 100 19,566.70 19,752.45 19,510.30 -0.48%
Nifty 200 10,372.15 10,460.60 10,341.70 -0.38%
Nifty 50 19,659.90 19,867.55 19,603.55 -0.60%

ટોપ લૂઝર્સ

Stock Market Closing: શેર બજારમાં બોલ્યો કડાકો, સેન્સેક્સ 440 પોઈન્ટ તૂટ્યો

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: શેર બજારમાં બોલ્યો કડાકો, સેન્સેક્સ 440 પોઈન્ટ તૂટ્યો

સેન્સેક્સમાં ઉતાર ચઢાવ

Stock Market Closing: શેર બજારમાં બોલ્યો કડાકો, સેન્સેક્સ 440 પોઈન્ટ તૂટ્યો

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો

શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 303.59 લાખ કરોડ થયું હતું, જે બુધવારે રૂ. 303.92 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 33000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

સવારે કેવી હતી શરુઆત

 વૈશ્વિક બજારની મજબૂતીના જોરે આજે ભારતીય શેરબજારમાં પણ તેજી સાથે શરૂઆત થઈ હતી. અમેરિકામાં ફરી એક વખત વ્યાજ દરમાં વધારા બાદ અમેરિકાના બજારમાં તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો જેની અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી. સેન્સેક્સ 207.26 પોઈન્ટ અથવા 0.31% વધીને 66,914.46 પર અને નિફ્ટી 68.00 પોઈન્ટ અથવા 0.34% વધીને 19,846.30 પર હતો. લગભગ 1604 શેર વધ્યા, 535 શેર ઘટ્યા અને 91 શેર યથાવત. નિફ્ટીમાં સિપ્લા, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને લાર્સન એન્ડ ટુબ્રો ટોપ ગેઈનર્સ હતા, જ્યારે એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, હીરો મોટોકોર્પ અને એચયુએલ ઘટ્યા હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Embed widget