શોધખોળ કરો

Stock Market Closing: બજેટ પહેલા રોકાણકારો સાવચેતીના મૂડમાં, સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ

Closing Bell: બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. બજેટના એક દિવસ પહેલા શેરબજાર વધારા સાથે બંધ થયું છે.

Stock Market Closing, 31st January, 2023: આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2023 રજૂ કરશે. બજેટ પહેલા ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું છે. અદાણી એન્ટરપ્રાઇઝનો એફપીઓ પૂરો ભરાયો છે.

આજે સેન્સેક્સ 49.49 પોઈન્ટના વધારા સાથે 59,549.90 પોઇન્ટ પર અને નિફ્ટી 13.20 પોઇન્ટના વધારા સાથે 17,662.15 વધારા પર બંધ થયા હતા. સોમવારે ભારતીય શેરબજાર 169.51 પોઇન્ટના વધારા સાથે 59,500.41 પોઇન્ટ પર અને નિફ્ટી 44.61 પોઇન્ટ વધારા સાથે 44.6 પર બંધ રહ્યા હતા.

રોકાણકારોની સંપત્તિ

આજે શેરબજારમાં વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 270.55 કરોડ થઈ છે. સોમવારે માર્કેટ કેપ 268.78 લાખ કરોડ હતી. 27 જાન્યુઆરીએ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.74 લાખ કરોડ થયું હતુ. જ્યારે 25 જાન્યુઆરી, બુધવારે માર્કેટ કેપ રૂ. 276.69 લાખ કરોડ હતું. ગત સપ્તાહે શુક્રવાર અને બુધવારના બે ટ્રેટિંગ સેશનમાં રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.  24 જાન્યુઆરી, મંગળવારે માર્કેટ કેપ રૂ. 280.37 લાખ કરોડ હતી.  

આજે વધેલા - ઘટેલા શેર્સ

આજના ટ્રેડિંગ સેશનમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.41 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 3.09 ટકા, પાવર ગ્રીડ 3.02 ટકા, એસબીઆઇ 2.85 ટકા, આઇટીસી 2.21 ટકા, ટાઇટન કંપની 1.99 ટકા, ટાટા મોટર્સ 1.94 ટકા, એનટીપીસી 1.94 ટકા વધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે ટીસીએસ 2.27 ટકા, બજાજ ફાઇનાન્સ 2.26 ટકા, ટેક મહિન્દ્રા 2 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.43 ટકા, સન ફાર્મા 1.30 ટકા, એચડીએફસી 0.91 ટકા, વિપ્રો 0.89 ટકા ઘટીને બંધ રહ્યા હતા.  

Stock Market Closing:  બજેટ પહેલા રોકાણકારો સાવચેતીના મૂડમાં, સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ

બેંકિંગ શેર્સમાં ખરીદી

ભારતીય શેરબજાર સતત બીજા કારોબારી દિવસે તેજી સાથે બંધ થયું છે. રોકાણકારોની ખરીદી, ઝડપી આર્થિક સર્વેના અંદાજો અને વધુ સારા બજેટની અપેક્ષાને કારણે શેરબજારમાં તેજી જોવા મળી છે. બેકિંગ સેક્ટરના શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી.

સેક્ટરની સ્થિતિ

આજના ટ્રેડિંગ સેશનમાં બેન્કિંગ, ઓટો, પબ્લિક સેક્ટર બેન્ક, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં શેરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે આઈટી, હેલ્થકેર, ફાર્મા સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 નુકસાન સાથે બંધ થયા. નિફ્ટીના 50માંથી 24 શેર ઉછાળા સાથે જ્યારે 26 નુકસાન સાથે બંધ થયા હતા.

Stock Market Closing:  બજેટ પહેલા રોકાણકારો સાવચેતીના મૂડમાં, સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ

આજે સવારે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59500.41ની સામે 270.42 પોઈન્ટ વધીને 59770.83 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17648.95ની સામે 82.50 પોઈન્ટ વધીને 17731.45 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40387.45ની સામે 176.40 પોઈન્ટ વધીને 40563.85 પર ખુલ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Embed widget