શોધખોળ કરો

Stock Market Closing: સતત ત્રીજા દિવસે લીલા નિશાન સાથે બંધ થયું બજાર,આ સેક્ટરમાં જોવા મળી તેજી

Stock Market Closing On 6 September 2023: ભારતીય શેરબજાર આ અઠવાડિયે સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. જોકે, આ તેજી બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં આવી છે.

Stock Market Closing On 6 September 2023: ભારતીય શેરબજાર આ અઠવાડિયે સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. જોકે, આ તેજી બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં આવી છે. એફએમસીજી ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થયું. BSE સેન્સેક્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે 65,880 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 36 પોઈન્ટના ઉછાળા સાથે 19,611 પર બંધ થયો હતો.

સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, એનર્જી, મીડિયા, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી રહી છે. જ્યારે આઈટી, ઓટો, બેન્કિંગ, મેટલ્સ, રિયલ એસ્ટેટ શેરો ઘટીને બંધ રહ્યા હતા.મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં તેજી ચાલુ રહી હતી અને બંને સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 29 શેર વધીને અને 21 ઘટીને બંધ રહ્યા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 65,880.52 65,971.13 65,488.03 00:02:10
BSE SmallCap 37,948.61 38,142.34 37,855.55 -0.04%
India VIX 10.68 10.98 9.81 -1.27%
NIFTY Midcap 100 40,284.10 40,377.30 40,154.80 0.08%
NIFTY Smallcap 100 12,674.90 12,721.45 12,621.05 0.15%
NIfty smallcap 50 5,825.45 5,858.60 5,798.60 -0.09%
Nifty 100 19,578.25 19,599.95 19,464.10 0.24%
Nifty 200 10,500.85 10,511.05 10,444.95 0.22%
Nifty 50 19,611.05 19,636.45 19,491.50 0.18%

રોકાણકારોની સંપત્તિમાં 72 હજાર કરોડનો વધારો

આજે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 6 સપ્ટેમ્બરના રોજ વધીને રૂ. 317.36 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે મંગળવાર, 5 સપ્ટેમ્બરે રૂ. 316.64 લાખ કરોડ હતી. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 72 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ 72 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે.

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: સતત ત્રીજા દિવસે લીલા નિશાન સાથે બંધ થયું બજાર,આ સેક્ટરમાં જોવા મળી તેજી

ટોપ લૂઝર્સ

Stock Market Closing: સતત ત્રીજા દિવસે લીલા નિશાન સાથે બંધ થયું બજાર,આ સેક્ટરમાં જોવા મળી તેજી

સેન્સેક્સમાં વ્યૂ

Stock Market Closing: સતત ત્રીજા દિવસે લીલા નિશાન સાથે બંધ થયું બજાર,આ સેક્ટરમાં જોવા મળી તેજી

BSE લિસ્ટેડ કંપનીઓનું mCap ઓલ ટાઈમ હાઈ પર

BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન (mCap) છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આ સપ્તાહના શુક્રવાર અને સોમવાર અને મંગળવારના રોજ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું, કારણ કે સતત ત્રણ દિવસ સુધી બજારમાં સતત તેજી જોવા મળી હતી.ગઈકાલે મંગળવારે, BSEના લિસ્ટેડ શેરોનો એમકેપ વધીને રૂ. 316.64 લાખ કરોડની નવી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યો હતો. મંગળવારે BSE બેન્ચમાર્ક ઈન્ડેક્સ 152.12 પોઈન્ટ અથવા 0.23 ટકા વધીને 65,780.26 પર બંધ થયો હતો. દિવસ દરમિયાન, તે 203.56 પોઈન્ટ અથવા 0.31 ટકા વધીને 65,831.70 પર પહોંચ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં BSE 948.85 પોઈન્ટ એટલે કે 1.46 ટકા વધ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 

Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ

દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 

ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 

Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?

ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો

Embed widget