શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સેન્સેક્સ 334.98 ઘટાડા સાથે બંધ, Adani Ports માં 9% નો ઉછાળો

Closing Bell: ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 334.98 ઘટાડા સાથે 60566.90 પોઇન્ટ પર અને નિફ્ટી 90.3 પોઇન્ટના ઘટાડા સાથે 17763.75 પોઇન્ટ પર બંધ રહ્યા

Stock Market Closing, 6th February 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ નિરાશાજનક રહ્યો. આજે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ રહ્યા. અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, બીપીસીએલ, બજાજ ફાયનાન્સ અને હીરો મોટો કોર્પ નિફ્ટીના ટોચના વધનારા શેર્સ રહ્યા, જ્યારે ડિવિસ લેબ અને ઈન્ફોસિસ ટોચના ઘટનારા શેર્સ હતા.

આજે કેટલા પોઈન્ટનો થયો ઘટાડા

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 334.98 ઘટાડા સાથે 60566.90 પોઇન્ટ પર અને નિફ્ટી 90.3 પોઇન્ટના ઘટાડા સાથે 17763.75 પોઇન્ટ પર બંધ રહ્યા. બેંક નિફ્ટી 129.55 પોઇન્ટના ઘટાડા સાથે 41370.15 પોઇન્ટ પર બંધ રહી.

રોકાણકારોની સંપત્તિ

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે રોકાણકારોની સંપત્તિ ઘટીને 266.49 લાખ કરોડ થઈ છે. ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે રોકાણકારોની સંપત્તિ 266.55 લાખ કરોડ હતી. શેરબજારમાં વધારો થવા છતાં ગુરુવારે રોકાણકારોની સંપત્તિ ઘટીને 265.84 લાખ કરોડ થઈ હતી. જે બુધવારે 266.68 લાખ કરોડ હતી. મંગળવારે શેરબજારમાં વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 268.78 લાખ કરોડ થઈ હતી.  

Stock Market Closing: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સેન્સેક્સ 334.98 ઘટાડા સાથે બંધ, Adani Ports માં 9% નો ઉછાળો

શેરબજારમાં આજે કેમ થયો ઘટાડો

બેન્કિંગ, આઈટી અને મેટલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે આજે શેરબજારમાં આ ઘટાડો થયો.

સેક્ટર અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં એફએમસીજી, ફાર્મા, મીડિયા, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરમાં ખરીદી હતી જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, એનર્જી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી. આજે નિફ્ટીના 50માંથી 18 શેર ઉછાળા સાથે જ્યારે 32 નુકસાન સાથે બંધ થયા હતા. બીજી તરફ સેન્સેક્સના 30 શેરોમાંથી 9 શેરો ઉછાળા સાથે અને 21 ઘટીને બંધ રહ્યા હતા. અદાણી ગ્રુપના 10 શેરોમાંથી 4 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 6 ઘટ્યા હતા. વધનારા શેરોમાં અદાણી પોર્ટ્સ, અંબુજા સિમેન્ટ, એસીસી અને એનડીટીવીનો સમાવેશ થાય છે.

આજે સવારે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 60841.88ની સામે 5.33 પોઈન્ટ વધીને 60847.21 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 17854.05ની સામે 35.50 પોઈન્ટ ઘટીને 17818.55 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે શુક્રવારના 41499.7ની સામે 30.45 પોઈન્ટ ઘટીને 41530.15 પર ખુલ્યો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ (ટકાવારીમાં)
BSE MidCap 24,634.24 24,655.09 24,402.34 00:10:57
BSE Sensex 60,506.07 60,847.21 60,345.61 -0.55%
BSE SmallCap 27,995.20 28,042.88 27,855.00 0.48%
India VIX 14.69 15.21 14.19 2.01%
NIFTY Midcap 100 30,670.65 30,704.35 30,336.90 0.96%
NIFTY Smallcap 100 9,466.40 9,504.85 9,430.70 0.54%
NIfty smallcap 50 4,278.45 4,293.10 4,246.80 0.62%
Nifty 100 17,611.45 17,652.20 17,541.80 -0.43%
Nifty 200 9,226.60 9,237.15 9,185.95 -0.25%
Nifty 50 17,764.60 17,823.70 17,698.35 -0.50%

Stock Market Closing: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સેન્સેક્સ 334.98 ઘટાડા સાથે બંધ, Adani Ports માં 9% નો ઉછાળો

આ પણ વાંચોઃ

અદાણીના શેરોને ગબડાવનારી ‘હિંડનબર્ગ’ છે મોટી ખેલાડી, એક દાવમાં કમાઈ લે છે કરોડો રૂપિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Embed widget