શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી, સેન્સેક્સ 232 પૉઇન્ટ ચઢ્યો, નિફ્ટી 19500ની પાર

કારોબારના અંતે આજે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી 0.16 ટકા સાથે 73.45ની તેજી સાથે 44,838.45એ બંધ રહ્યો હતો, આજે માર્કેટમાં બન્ને ઇન્ડેક્સ ઉપર રહ્યાં હતા. 

Stock Market Closing, 7th August 2023: સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. પ્રથમ દિવસે કારોબારમાં બીએસઇ સેન્સેક્સ 0.35 ટકાના વધારા સાથે 232.23 પૉઇન્ટ ઉપર રહ્યો હતો, આ સાથે જ બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 65,953.48 પર બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ નિફ્ટી પણ આજે ઉપર રહ્યો હતો. કારોબારના અંતે આજે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી 0.41 ટકા સાથે 80.30ની તેજી સાથે 19,597.30એ બંધ રહ્યો હતો, આજે માર્કેટમાં બન્ને ઇન્ડેક્સ ઉપર રહ્યાં હતા. 

આજે માર્કેટમાં તેજી જોવા મળી હતી, દિગ્ગજ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના કારોબારો સારા રહ્યાં હતા. આઇટી અને ફાર્મા શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. ડિવીઝ અને સન ફાર્મા 2 ટકાથી પણ ઉપર રહી હતી. સારી કૉમેન્ટ્રી અને બ્રૉકરેજ અપગ્રેડથી એમએન્ડએમના શેર 3 ટકા ઉપર કારોબાર કરી રહ્યાં હતા. વળી, નૉમૂરાએ પમ સ્ટૉકે પણ 1978નો લક્ષ્ય આપ્યો છે. ઓવરઓલ આજે શેર માર્કેટમાં તેજી જોવા મળી હતી.

આઇટી અને ફાર્મા સ્ટૉક્સમાં ખરીદારીથી માર્કેટમાં તેજી - 
સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. આઈટી અને ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી હતી. મિડ કેપ અને સ્મૉલ શેરોમાં પણ રોકાણકારોની ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 232 પોઈન્ટના ઉછાળા સાથે 65,954 પોઈન્ટ પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 80 પોઈન્ટના ઉછાળા સાથે 19,597 પોઈન્ટ પર બંધ થયો છે.

સેક્ટૉરિયલ સ્થિતિ  - 
આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા, એફએમસીજી સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી રહી છે. જ્યારે બેન્કિંગ, મેટલ્સ, મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી હતી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સતત ચમક જોવા મળી રહી છે. મિડ કેપ ઈન્ડેક્સ પણ 0.50 ટકાના વધારા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરો તેજી સાથે અને 14 ઘટાડા સાથે બંધ થયા હતા.

ઇન્ડેક્સનું નામ બંધ થવાનું લેવલ ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ટકાવારીમાં  ફેરફાર
BSE Sensex 65,953.48 66,067.90 65,748.25 0.35%
BSE SmallCap 35,162.06 35,322.26 35,129.12 0.26%
India VIX 11.10 11.42 10.40 5.01%
NIFTY Midcap 100 37,824.15 37,847.95 37,615.85 0.51%
NIFTY Smallcap 100 11,724.30 11,798.35 11,710.40 0.22%
NIfty smallcap 50 5,318.50 5,353.85 5,307.80 0.40%
Nifty 100 19,521.85 19,546.15 19,451.20 0.38%
Nifty 200 10,378.25 10,387.25 10,339.00 0.40%
Nifty 50 19,597.30 19,620.45 19,524.80 0.41%

રોકાણકારોની સંપત્તિમાં વધારો - 
શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 305.35 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં 304.04 લાખ કરોડ રૂપિયાનું હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.31 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
Embed widget