શોધખોળ કરો
Advertisement
Stock Market Live Update: બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 60 હજારને પાર, નિફ્ટી 18,000ની નજીક
સેન્સેક્સમાં 438.10 પોઈન્ટ અથવા 0.73 ટકાના ઉછાળા બાદ 60,182.75 પર કારોબાર જોવા મળી રહ્યો છે. NSE નો નિફ્ટી 17913 પર ખુલ્યો.
LIVE
Key Events
Background
Stock Market Opening: શેરબજારમાં આજે સારો ઉછાળો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ-નિફ્ટી વૃદ્ધિના ગ્રીન નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે આઈટી શેરોના ઉછાળાના જોરે બજાર ભરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
આજે બજારની શરૂઆતમાં સેન્સેક્સ 60 હજારને પાર કરી ગયો હતો. સેન્સેક્સમાં 438.10 પોઈન્ટ અથવા 0.73 ટકાના ઉછાળા બાદ 60,182.75 પર કારોબાર જોવા મળી રહ્યો છે. NSE નો નિફ્ટી 17913 પર ખુલ્યો.
12:39 PM (IST) • 10 Jan 2022
સેન્સકેસ્માં વધનારા-ઘટનારા શેર (12.35 કલાકે)
09:44 AM (IST) • 10 Jan 2022
મારુતી, આઈટીસી સ્ટોકમાં ઉછાળો
Load More
Tags :
Coronavirus Stock Market Share-market Share Market News Market Live Stock Market Live Stock Market Today Share Market Live Sensex Share Price Share Market Today Market Today Nifty Share Price Bse/nse Share Price Sensex Share Market Stock Market India Share-marketગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement