શોધખોળ કરો

Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ

Lenskart IPO: લેન્સકાર્ટ આઈપીઓ: લેન્સકાર્ટ તેની કિંમત $10 બિલિયન સુધી વધારવા માટે આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે.જાણીએ ક્યારે આવશે લિસ્ટિંગ તારીખ સહિત બધું જ

Lenskart IPO: ઓનલાઈનથી ઓફલાઈન, આઈવેર રિટેલ કંપની લેન્સકાર્ટ પણ શેરબજારમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે. કંપની આઈપીઓ દ્વારા બજારમાંથી 1 અબજ ડોલર એકત્ર કરવાની તૈયારી કરી રહી છે અને આ વર્ષના મે મહિનામાં શેરબજાર નિયમનકાર સેબી સાથે આઈપીઓ લોન્ચ કરવા માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કરી શકે છે.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, લેન્સકાર્ટના સીઈઓ પિયુષ બંસલ અને કંપનીના મુખ્ય રોકાણકારોએ તાજેતરના સપ્તાહોમાં આઈપીઓના મૂલ્યાંકન અંગે બેન્કર્સ સાથે ચર્ચા કરી છે. લેન્સકાર્ટ IPO દ્વારા $10 બિલિયનના મૂલ્યાંકનને લક્ષ્યાંકિત કરી રહી છે અને IPO દ્વારા $1 બિલિયન એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. જોકે, બજારની સ્થિતિ અને સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીને IPO લોન્ચ કરવાનો સમય નક્કી કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, મે મહિના સુધીમાં IPO લાવવા માટે સેબી પાસે ડ્રાફ્ટ પેપર (DRHP) ફાઇલ કરવાની તૈયારી છે જેથી કંપની ચાલુ કેલેન્ડર વર્ષમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે. કંપનીના કેટલાક લોકો આક્રમક મૂલ્યાંકનની તરફેણમાં છે, પરંતુ બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ શક્ય નથી, આવી સ્થિતિમાં, રોકાણકારો માટે  IPOનું મૂલ્ય ઓછું રાખવું પડશે જેથી કરીને તેમને રોકાણ પર નફો મળી શકે.

સોફ્ટબેંક અને ટેમાસેક-સમર્થિત લેન્સકાર્ટ એ ભારતની અગ્રણી આઈ-વેર કંપની છે જે ચશ્મા અને કોન્ટ્રાક્ટ લેન્સનું વેચાણ કરે છે. તે ઓનલાઈનથી ઓફલાઈન સુધીની સુવિધાઓ પૂરી પાડે છે. આ કંપનીની શરૂઆત 2010માં પીયૂષ બંસલ દ્વારા કરવામાં આવી હતી, જેઓ હાલમાં તેના સીઈઓ છે. લેન્સકાર્ટનું ઇન્ડિયા ઓપરેશન નફાકારક છે અને કંપની સતત વિસ્તરણ કરી રહી છે. કંપનીએ વર્ષ 2022માં જાપાનની કંપનીને 400 મિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી. કંપની થાઈલેન્ડમાં સતત વિસ્તરણ કરી રહી છે. લેન્સકાર્ટે ગયા વર્ષે જૂનમાં સેકન્ડરી રાઉન્ડમાં $200 મિલિયન એકત્ર કર્યા હતા. કંપનીના $5 બિલિયનના મૂલ્યાંકન પર આ રકમ એકત્ર કરવામાં આવી હતી.                                                                                                        

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

Cricket History: જ્યારે 21 વર્ષના બેટ્સમેને 6 બોલમાં બનાવ્યા 48 રન! ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન

આ તારીખે લોન્ચ થશે Tata Punch Facelift, જાણો ફિચર્સ અને કિંમત

Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

Embed widget