શોધખોળ કરો

હવે Mobile Appથી જાણી શકાશે સોનું અસલી છે કે નકલી, જાણો કેવી રીતે કામ કરે છે એપ્લીકેશન

હાલ સોનાનો ભાવ 50 હજારને પાર કરી ગયો છે. આ સંજોગોમાં લોકો માત્ર જરૂર હોય તો જ સોનાની ખરીદી કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ હાલ સોનાનો ભાવ 50 હજારને પાર કરી ગયો છે. આ સંજોગોમાં લોકો માત્ર જરૂર હોય તો જ સોનાની ખરીદી કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન સોનું તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યું હતું. બજારમાં વેચાઈ રહેલું સોનું કટેલુ શુદ્ધ છે તે તેની તપાસ હવે એકદમ સરળ બની ગઈ છે. આ માટે તમારે કોઈ જ્વેલર્સ પાસે જવાની જરૂર નથી. પરંતુ મોબાઈલ એપ દ્વારા જ આ કામ થઈ શકે છે. સરકાર સમગ્ર દેશમાં ગોલ્ડ હોલમાર્કિંગ ફરજીયાત કરવા જઈ રહી છે. પહેલા આ 15 જાન્યુઆરી, 2021થી લાગુ થવાનું હતું પરંતુ હવે તેન લાગુ કરવાની તારીખ 1 જુલાઈ 2021 કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ઉપભોક્તા અને ખાદ્ય મંત્રાલયએ  BIS-Care app નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપના ઉપયોગથી ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકો એવું નથી પરંતુ તેની સાથે સંબંધિત કોઈ ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં સામાનનું લાઇસન્સ, નોંધણી અને હોલમાર્ક નંબર ખોટું જોવા મળે તો ગ્રાહકો તરત જ ફરિયાદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે BIS-Care app હાલમાં ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે છે. આઇઓએસ યુઝર્સ માટે હાલ એપ કાર્યરત નથી. તમે તેને ગૂગેલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. - ગૂગલ પ્લે સ્ટોર પર જઈને BIS-Care એપ્લિકેશન સર્ચ કરીને ડાઉનલોડ કરો - એકવાર ડાઉનલોડ થઈ ગયા પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે - તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી દાખલ કરો - તમારા મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડીમાં OTP આવશે જેનાથી વેરિફાઈ કરો - આ પછી તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો - જ્યારે તમે એપ્લિકેશન ખોલશો ત્યાંરે ઘણા ઓપ્શન સાથે Verify Hallmark પણ હશે. - Verify Hallmark પર ક્લિક કરશો ત્યારે હોલમાર્ક નંબર દાખલ કરીને સોનાની શુદ્ધતા કેટલી છે તે જાણી શકાશે. ભારતે ઓસ્ટ્રેલિયામાં જીતી આઠમી ટેસ્ટ, જાણો ક્યારે ક્યારે મેળવ્યા વિજય ભારતમાં કોરોનાના નવા ખતરનાક વાયરસના છ કેસ આવતાં ખળભળાટ, જાણો ક્યાં ક્યાં મળ્યા આ કેસ ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર
Gold Silver Price Today: ચાંદી 4 દિવસમાં ₹12500 સસ્તી, સોનાના ભાવ સ્થિર
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
Post Office ની હિટ સ્કીમ, પત્ની સાથે ખોલાવો ખાતું, પછી દર મહિને થશે 9250 રુપિયાની કમાણી
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે
SIP Investment: 5 કે 10 વર્ષમાં બની શકે ₹1 કરોડનું ફંડ? જાણો દર મહિને કેટલી SIP કરવી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
Embed widget