શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રોકાણકારો માટે આજે ટ્રાવેલ કંપનીનો IPO ખુલી રહ્યો છે, જાણો શું છે પ્રાઇસ બેન્ડ

કંપનીનો આઈપીઓ ગઈકાલે એન્કર રોકાણકારો માટે ખુલ્લો હતો. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 348.75 કરોડ એકત્ર કર્યા છે. ચાલો આ અહેવાલમાં જાણીએ કે કંપનીના IPOની પ્રાઇસ બેન્ડ શું છે?

Yatra Online IPO Open Today: દેશની સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ કંપનીમાં યાત્રા ઓનલાઈનનું નામ સામેલ છે. કંપનીનો IPO આજે એટલે કે 15 સપ્ટેમ્બર 2023ના રોજ રોકાણકારો માટે ખુલી રહ્યો છે. આ IPOમાં 20 સપ્ટેમ્બર 2023 સુધી રોકાણ કરી શકાય છે. ગઈ કાલે કંપનીનો આઈપીઓ એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખુલ્લો હતો. કંપનીએ એન્કર રોકાણકારો દ્વારા રૂ. 348.75 કરોડ એકત્ર કર્યા છે.

કંપની આ IPO દ્વારા 775 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ રકમમાંથી રૂ. 602 કરોડ નવા શેરો દ્વારા અને રૂ. 173 કરોડ કંપનીના પ્રમોટર્સ અને ઓફર ફોર સેલ મારફતે એકત્ર કરવામાં આવશે. કંપનીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 135 થી રૂ. 142 પ્રતિ શેર નક્કી કરી છે.

યાત્રા ઓનલાઇનના આ IPOમાં તમારે ઓછામાં ઓછા 105 શેર માટે બિડ કરવાની રહેશે. એટલે કે એક લોટ માટે તમારે ઓછામાં ઓછા 14,910 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપની IPOમાં રૂ. 602 કરોડની નવી ઇક્વિટી જારી કરશે. આ ઉપરાંત, કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેરધારકો પણ ઓફર ફોર સેલ (OFS) હેઠળ 1.218 કરોડ શેર વેચશે. અપર પ્રાઇસ બેન્ડ અનુસાર, આ ઇશ્યૂનું કદ રૂ. 775 કરોડ છે.

કંપનીના શેરની લોટ સાઈઝ 105 ઈક્વિટી શેર છે. મતલબ કે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,910 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપની આ IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ટેક્નોલોજી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પર ખર્ચ કરવા માટે કરશે.

તમને જણાવી દઈએ કે યાત્રા ઓનલાઈન એક ટ્રાવેલ કંપની છે. અહીં તમે ભારતીય અને આંતરરાષ્ટ્રીય હવાઈ ટિકિટ બુક કરી શકો છો. આ સિવાય તમે અહીં હોટેલ, ક્રુઝ, ટૂર પેકેજ પણ બુક કરાવી શકો છો. આ કંપની અબીના ચોપરાએ 2006માં શરૂ કરી હતી. તે દેશભરમાં 13,000 થી વધુ હોટલ સાથે કરાર પર કામ કરે છે. ડોમેસ્ટિક હોટલ માટે તે ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ છે.

કંપની તેના બિઝનેસ વિશે દાવો કરે છે કે તે દેશની સૌથી મોટી કોર્પોરેટ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઈડર છે. જ્યારે કંપનીની ગ્રોસ બુકિંગ રેવન્યુ અને ઓપરેટિંગ રેવન્યુ અનુસાર તે દેશની ત્રીજી સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ કંપની છે.                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget