શોધખોળ કરો

શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને, ડુંગળી-ટમેટાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો વિગત

દેશમાં ફરી એક વખત શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી છે. જેના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ શાકભાજીના ભાવમાં થયેલા વધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. દેશમાં લોકોએ રોજિંદી વપરાશની વસ્તુઓ માટે ખિસ્સામાંથી વધારે રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. ટમેટા, ડુંગળી જેવા દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુના ભાવ આકાશને આંબી રહ્યા છે. હાલ ડુંગળીનો ભાવ 50 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. જ્યારે ટમેટાં 70-80 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કોબીની આવક પણ માર્કેટમાં શરૂ થઈ ગઈ છે, સામાન્ય દિવસોમાં એકદમ નજીવા ભાવે મળતી કોબી હાલ 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. બટાકા હાલ 30-35 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. જેના કારણે ગૃહિણીઓ માટે કઈ શાકભાજીની ખરીદી કરવી તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. દૂધી પણ 30-40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. શાકભાજી વિક્રેતાઓના કહેવા મુજબ, છેલ્લા થોડા દિવસોમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે પાક નાશ પામ્યો હોવાથી ભાવમાં ઉછાળો આવ્યો છે. સોમવારે જાહેર થયેલા મોંઘવારીના આંકડામાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. ખાદ્યચીજના ભાવમાં વધારો થવાથી આમ થયું હતું. Cancer Preventions: આ ખાદ્ય પદાર્થો ઘટાડે છે કેન્સરનું જોખમ, અમુક તો ઘરમાં હોવા છતાં નથી હોતી ખબર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Embed widget