શોધખોળ કરો

3જી ડિસેમ્બરથી મોંઘા થશે Vodafone-idea ના પ્રીપેડ પ્લાન, ચૂકવવા પડશે વધારે પૈસા

દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની વોડાફોન-આઈડિયાએ ગ્રાહકો માટે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા હતા. યૂઝર્સને નવા પ્લાન મુજબ વોઈસ કોલ અને ડેટા વપરાશ માટે પહેલાની તુલનામાં વધારે કિંમત ચૂકવવી પડશે.

નવી દિલ્હી: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની વોડાફોન-આઈડિયાએ ગ્રાહકો માટે નવા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા હતા. યૂઝર્સને નવા પ્લાન મુજબ વોઈસ કોલ અને ડેટા વપરાશ માટે પહેલાની તુલનામાં વધારે કિંમત ચૂકવવી પડશે. યૂઝર્સ પ્રીપેડ પ્લાનમાં 3 ડિસેમ્બરથી રિચાર્જ કરવી શકશે. ગત મહિને જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયાએ સેવાઓનાં દરોમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સૂત્રો મુજબ કંપનીનો સસ્તો પ્લાન હવે 49 રૂપિયા થશે. વોડાફોનનાં 49 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 38 રૂપિયાનું ટોકટાઇમ મળશે. આ પ્લાનમાં ઇન્ટરનેટમાં 100MB ડેટા મળશે. વોડાફોને કહ્યું કે આ નવી કિંમત મંગળવાર 3 ડિસેમ્બરથી લાગુ થશે. વોડાફોને નવી કેટેગરીમાં અનેક યોજનાઓ રજૂ કરી છે. તેમાં કોમ્બો વાઉચર્સ, અનલિમિટેડ પેક્સ, (28 દિવસની માન્યતા) અનલિમિટેડ પેક્સ (84 દિવસની માન્યતા), અનલિમિટેડ વાર્ષિક પેક્સ, (365 દિવસની માન્યતા) અનલિમિટેડ સેચેટ અને પ્રથમ રિચાર્જ કેટેગરી છે. કોમ્બો વાઉચર્સ: મળતી માહિતી પ્રમાણે કંપનીના 49 રૂપિયાના પ્લાનમાં 38 રૂપિયાનું ટોક ટાઇમ મળશે. આ યોજનાની માન્યતા 28 દિવસની છે. તેમાં ગ્રાહકોને 100 MB ડેટા આપવામાં આવશે. 79 રૂપિયાના પ્લાનમાં 64 રૂપિયાનો ટોક ટાઇમ મળશે. આ પ્લાનની માન્યતા પણ 28 દિવસ માટે રાખવામાં આવી છે. તેમાં ગ્રાહકોને 200 MB ડેટા આપવામાં આવશે. 149ના પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 2GB ડેટા, 300 SMS મળશે. 249 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 1.5GB ડેટા, 300 SMS મળશે.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget