શોધખોળ કરો

Aadhaar Card: ઓનલાઇન આધાર કાર્ડ ડાઉનલોડ કરવું છે ? ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

Aadhar Card: આધારકાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કર્યુ હોય કે ઓફલાઈન મળ્યું હોય, બંને માન્ય છે. તમે વેરિફિકેશન દ્વારા આધાર કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

Aadhar Card Online Download: આધાર કાર્ડ (Aadhaar Card) અને પેન કાર્ડ (PAN Card) સૌથી જરૂરી દસ્તાવેજો પૈકીના એક છે. સ્કૂલ-કોલેજમાં એડમિશન લેવું હોય, હોસ્પિટલ હોય કે ઓફિસ દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડ UIDAI દ્વારા આપવામાં આવેલો 12 ડિજિટનો એક યૂનિક નંબર છે.

આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ (Process of E-Aadhaar Card Download) કરવામાં આવ્યું હોય કે ઓફલાઈન (Offline Aadhaar Card) મળ્યું હોય બંને માન્ય છે. તમે વેરિફિકેશન કરવાની આધારકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરાવી શકો છો.

આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Step 1: આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબાસાઇટ https://uidai.gov.in/  પર જાવ.

Step 2: તમે ઈચ્છો તો સીધા જ લિંક https://eaadhaar.uidai.gov.in/ પર પણ જઈ શકો છો.

Step 3: જે બાદ તમારું પૂરું નામ, ઈમેલ આઈડી અને આધાર નંબર આપો.

Step 4: આ પછી તમને આ ઓપ્શન જોવા મળશે. જેમાં આધાર, એનરોલમેંટ ID, વર્ચુઅલ ID દેખાશે.

Step 5: જેમાંથી આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કરો.

Step 6: જે બાદ તમારો12 નંબરનો આધાર કાર્ડ નંબર આપો.

Step 7: આ પછી તમારે Verification માટે Captcha કોડ નાંખીને OTP ઓપ્શન પસંદ કરવો પડશે.

Step 8: જે બાદ તમારા મોબાઈલ નંબર પર આવેલો OTP આપીને Submit કરો.

Step 9: આ પછી તમે તમારું E Aadhaar Card ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચો: Tulsi Tea Benefits: શિયાળામાં દરરોજ પીવી જોઈએ તુલસીવાળી ચા, મળશે આ જબરદસ્ત લાભ

સાવકા પિતાએ સગીર દીકરી પર બગાડી નજર, માતા બહાર જતી ને પછી........

Coronavirus: ભાજપ શાસિત આ રાજ્યમાં કોરોના રસીના બંને ડોઝ લીધેલી મહિલાનું કોવિડ-19થી મોત, અઠવાડિયામાં બીજો મામલો આવતાં ફફડાટ

પરીક્ષામાં ચોરીની આ રીત જોઈ તમે પણ હેરાન રહી જશો, કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં ઉમેદવાર પાસેથી મળ્યું સિમ-બેટરીવાળું ફેસ માસ્ક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget