શોધખોળ કરો

સાવકા પિતાએ સગીર દીકરી પર બગાડી નજર, માતા બહાર જતી ને પછી........

Crime News: એસપી રાજેશ કુમારે કહ્યું, સગીરાના પરિવારના સભ્યએ નોંધાવેલી ફરિયાદ બાદ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાને મેડિકલ પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.

સહારનપુરઃ ઉત્તરપ્રદેશના સહારનપુર શહેરમાં એક મોહલ્લામાં સાવકા પિતાએ 10 વર્ષની સગીર પુત્રી પર નજર બગાડીને દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

પરિણીતાએ છૂટાછેડા બાદ કર્યા હતા બીજા લગ્ન

કોતવાલી મંડી વિસ્તારમાં રહેતી એક મહિલાના પતિ સાથે છૂટાછેડા થયા હતા. તેણે 2014માં બીજા લગ્ન કર્યા હતા. મહિલાને 10 વર્ષના પુત્રી છે. પોલીસ મુજબ મહિલા ઘરમાં સાફ-સફાઈનું કામ કરે છે. શનિવારે સાંજે મહિલા કામથી બહાર ગઈ હતી ત્યારે પતિ તથા પુત્રીઘરે હતી. જે બાદ સાવકા પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યુ હતું.

દીકરી આપવીતી વર્ણવતા જ માતના પગ નીચેથી જમીન સરકી ગઈ

પિતાએ કરેલી આવી હરકતથી સગીરા ગુમસુમ થઈ ગઈ હતી. ઘરે પરત ફર્યા બાદ તેની માતાને શંકા જતાં તેણે પૂછપરછ કરી હતી. દીકરીએ કરેલી વાત સાંભળ્યા બાદ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ પરિવાર અને સંબંધીઓ આ મામલો દબાવી દેવામાં લાગ્યા. પરંતુ એક સબંધીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

એસપીએ શું કહ્યું

એસપી રાજેશ કુમારે કહ્યું, સગીરાના પરિવારના સભ્યએ નોંધાવેલી ફરિયાદ બાદ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાને મેડિકલ પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.

આ પણ વાંચોઃ Coronavirus: ભાજપ શાસિત આ રાજ્યમાં કોરોના રસીના બંને ડોઝ લીધેલી મહિલાનું કોવિડ-19થી મોત, અઠવાડિયામાં બીજો મામલો આવતાં ફફડાટ

પરીક્ષામાં ચોરીની આ રીત જોઈ તમે પણ હેરાન રહી જશો, કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં ઉમેદવાર પાસેથી મળ્યું સિમ-બેટરીવાળું ફેસ માસ્ક

Corona Cases India: દેશમાં કોરોનાથી 313 લોકોના મોત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન ફી અને રિફંડના નવા નિયમો લાગુ, જાણો મુસાફરોને શું થશે ફાયદો 
ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન ફી અને રિફંડના નવા નિયમો લાગુ, જાણો મુસાફરોને શું થશે ફાયદો 
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા? ઉડી ગયું? કે ચોરી થયું?
Hun To Bolish | હું તો બોલીશ | પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીઓની બેઠક
Hun To Bolish | હું તો બોલીશ | અસલી આદિવાસી કોણ?
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
કરા સાથે ભારે વરસાદ અને વાવાઝોડાને લઈ હવામાન વિભાગનું એલર્ટ, કાલે અનેક રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે 
'ઈરાને અમને 10 તેલ ટેન્કર ભેટમાં આપ્યા', ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- તેની ઉપર હતા પાકિસ્તાની ધ્વજ
'ઈરાને અમને 10 તેલ ટેન્કર ભેટમાં આપ્યા', ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું- તેની ઉપર હતા પાકિસ્તાની ધ્વજ
Gold-Silver Crash: સોના-ચાંદીમાં મોટો કડાકો, અચાનક કિંમત 14000 ઘટી ગઈ 
Gold-Silver Crash: સોના-ચાંદીમાં મોટો કડાકો, અચાનક કિંમત 14000 ઘટી ગઈ 
ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન ફી અને રિફંડના નવા નિયમો લાગુ, જાણો મુસાફરોને શું થશે ફાયદો 
ફ્લાઈટ ટિકિટ કેન્સલેશન ફી અને રિફંડના નવા નિયમો લાગુ, જાણો મુસાફરોને શું થશે ફાયદો 
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
DA Hike Update: કર્મચારીઓએ હજુ થોડી રાહ જોવી પડશે! ક્યારે થશે સત્તાવાર જાહેરાત? જાણો અપડેટ 
DA Hike Update: કર્મચારીઓએ હજુ થોડી રાહ જોવી પડશે! ક્યારે થશે સત્તાવાર જાહેરાત? જાણો અપડેટ 
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરઉનાળે બે દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભરઉનાળે બે દિવસ વરસાદની આગાહી, જાણો હવામાનનું અપડેટ
Embed widget