શોધખોળ કરો

Kolkata doctor Case: હત્યા પહેલા પીડિતા ડોક્ટરની કોની સાથે વાત થઇ હતી અને કોની સાથે કર્યું હતું ડિનર?

ટ્રેની મહિલા ડૉક્ટર સાથે અને હત્યાના કેસમાં સીબીઆઈએ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પૂછપરછ કરી હતી. આ સિવાય સીબીઆઈએ પીડિતાના સાથી ડોક્ટરોની પણ પૂછપરછ કરી છે.

Kolkata Rape Murder Case: કોલકાતાની સરકારી હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. આ ઘટનાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. દરમિયાન સીબીઆઈએ ગઈકાલે બપોરે પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની લાંબી પૂછપરછ કરી હતી. CBI એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, સંદીપ ઘોષ તે રાત્રે ક્યાં હતો.

 સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી તેઓએ પીડિતાના ત્રણ સાથી ડૉક્ટરોની પૂછપરછ કરી છે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે, જ્યારે તેમણે પીડિતા ડોક્ટર સાથે ડિનર કર્યું ત્યારે શું થયું હતું ? તેણે પોતાના નિવેદનો નોંધ્યા છે. CBI એ પણ પૂછપરછ કરી કે છેલ્લો વ્યક્તિ કોણ હતો; જેણે તે રાત્રે યુવતીને જોઈ હતી?.

 સીસીટીવી ફૂટેજમાં આરોપી સંજય રાય જોવા મળી રહ્યો છે

સીસીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, આરોપી સંજય રાય ગુરુવારે રાત્રે લગભગ 11:00 વાગ્યે હોસ્પિટલમાં આવે છે. હોસ્પિટલ પહોંચ્યા પછી, તે લગભગ 30 મિનિટ સુધી હોસ્પિટલમાં રહે છે. આ 30 મિનિટ દરમિયાન હોસ્પિટલમાં આરોપી સંજય રાયની હિલચાલ દેખાઈ રહી છે. આ પછી, તે ફરીથી મોડી રાત્રે 3:45 થી 3:50 ની વચ્ચે હોસ્પિટલમાં આવે છે અને કોઈ હેતુસર સેમિનાર રૂમની અંદર જતો જોવા મળે છે. લગભગ 35 મિનિટ પછી તે સેમિનાર રૂમમાંથી બહાર આવે છે.

 ડિલિવરી બોયનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતા અને તેના મિત્રોએ રાત્રે લગભગ 12 વાગે ખાવાનો ઓર્ડર આપ્યો હતો. આ ફૂડનો ઓર્ડર ઓનલાઈન એપ દ્વારા કરવામાં આવ્યો હતો. કોલકાતા પોલીસે આ ડિલિવરી બોયનું નિવેદન પણ નોંધ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર, પીડિતાનું પણ છેલ્લું ભોજન ખાધાના 3 થી 4 કલાક પછી મૃત્યુ થયું હતું. સીબીઆઈએ મૃતકના ચાર ડોક્ટરોના નિવેદન પણ નોંધ્યા છે જેમણે રાત્રે તેની સાથે ડિનર કર્યું હતું. જેથી સમયરેખાને જોડી શકાય.

સીબીઆઈ એવા ઘણા લોકોના નિવેદનો રેકોર્ડ કરી રહી છે, જેઓ પીડિતા સાથે સીધા સંકળાયેલા હતા અને ઘટના પહેલા તેને મળ્યા હતા. સીબીઆઈ સંજય રાયના મોબાઈલ ફોનની વિગતો પણ તપાસી રહી છે. તેના મોબાઈલ લોકેશનને ટ્રેસ કરીને તે રાત્રે તેની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
Gold Silver Price : ચાંદીમાં અચાનક 5,100 રુપિયા વધી ગયા, સોનું થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત  
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
વૈશ્વિક લેવલે ફરી પાકિસ્તાનનું નાક કપાયું, આ દેશે Pak નાગરિકોને વિઝા આપવા પર લગાવ્યો પ્રતિબંધ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Supreme Court: 'દિવ્યાંગોની ગરિમાનું રક્ષણ કરવા કડક કાયદા બનાવો', સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ
Post Office ની આ FD માં મળે છે સૌથી વધુ રિટર્ન, 5 લાખનું રોકાણ કરો તો મેચ્યોરિટી પર કેટલા મળે ?
Post Office ની આ FD માં મળે છે સૌથી વધુ રિટર્ન, 5 લાખનું રોકાણ કરો તો મેચ્યોરિટી પર કેટલા મળે ?
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં નોંધાવી સતત બીજી જીત 
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ટૂર્નામેન્ટમાં નોંધાવી સતત બીજી જીત 
કોણ છે દેશના સૌથી અમીર ધારાસભ્ય? ટોપ-5 લીસ્ટમાં ભાજપ-કોંગ્રેસના કેટલા? એકની સંપત્તિ તો 3000 કરોડને પાર
કોણ છે દેશના સૌથી અમીર ધારાસભ્ય? ટોપ-5 લીસ્ટમાં ભાજપ-કોંગ્રેસના કેટલા? એકની સંપત્તિ તો 3000 કરોડને પાર
દહીંમાં આ એક વસ્તું ભેળવીને ખાવાથી પેટની તમામ ગંદકી થશે બાહર, જાણી લો
દહીંમાં આ એક વસ્તું ભેળવીને ખાવાથી પેટની તમામ ગંદકી થશે બાહર, જાણી લો
Embed widget