શોધખોળ કરો

વિશ્વના આ જાણીતા દેશના રાષ્ટ્રપતિએ આગામી સપ્તાહથી મોટા પાયે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવાના આપ્યા આદેશ, જાણો વિગત

પુતિને કહ્યું કે, સ્પૂતનિક વી વેક્સિનના 20 લાખથી વધારે ડોઝ તૈયાર કરી લેવામાં આવ્યા છે.

મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આગામી સપ્તાહથી મોટા પાયે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો છે. રશિયાએ સ્પૂતનિક-વી કોરોના રસી બનાવી છે. રશિયાનું કહેવું છે કે સ્પૂતનિક વી ઘણી સુરક્ષિત છે. પુતિને કહ્યું કે, સ્પૂતનિક વી વેક્સિનના 20 લાખથી વધારે ડોઝ તૈયાર કરી લેવામાં આવ્યા છે. આજે તેમણે અધિકારીઓને આગામી સપ્તાહથી રસીકરણ સંબંધી તમામ તૈયારી પૂરી કરી લેવા નિર્દેશ આપ્યા હતા.
આજે બ્રિટને ફાઇઝર-બાયોએનટેકની કોવિડ-19 રસીને મંજૂરી આપી છે. આ સ્થિતિમાં બ્રિટનવાસીઓને પણ જલદી કોરોનાની રસી આપવામાં આવશે. અમેરિકન દવા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક સાથે મળીને આ રસીને વિકસિત કરવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે પરીક્ષણ દરમિયાન તેમની રસી તમામ ઉંમરના લોકો પર અસરકારક રહી હતી. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને પણ આ ખબરની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, રસીથી આપણને જીવ બચાવવામાં મદદ મળશે અને અર્થવ્યવસ્થા ફરીથી આગળ વધશે. IND v AUS: ત્રીજી વન ડેમાં ભારતનો 13 રનથી વિજય, આ રહ્યા જીતના કારણ ગુજરાતમાં ભાજપના નેતાની ધરપકડ થાય તો તરત જામીન ન મળે તે માટે કઈ કલમ ઉમેરાઈ ? જાણો વિગત દેશના આ મોટા રાજ્યમાં આગામી બે મહિનામાં આવી શકે છે કોરોનાની બીજી લહેર, રોજ સવા લાખ ટેસ્ટ કરવાની કરી ભલામણ, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ

Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર

Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર

Embed widget