શોધખોળ કરો
Advertisement
કયા ગુજરાતી સાંસદે મુંબઈની હોટલમાં કરી લીધો આપઘાત? મળી સૂસાઇડ નોટ
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે આવેલી સી ગ્રીન હોટલના રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈઃ ગુજરાત પાસે આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મોહન ડેલકર લોકસભાના અપક્ષ સાંસદ છે. મુંબઈની સી ગ્રીન હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. તેમણે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે આવેલી સી ગ્રીન હોટલના રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.
તેમની પાસેથી એક સૂસાઇડ નોટ પણ મળી આવી છે. તેમણે ગુજરાતીમાં સૂસાઇડ નોટ લખી છે. જોકે, સૂસાઇડ નોટમાં શું લખ્યું છે, તે હજુ જાણી શકાયું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement